KuberaNowLogo
Saturday, 03/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

મુંબઈમાં 8 ઓક્ટોબરે Global Business Conclave 2026, બિઝનેસના મોટા નિર્ણયો પર મંથન

Global Business Conclave 2026માં ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને બિઝનેસ લીડર્સ એક જ મંચ પર મળશે. 8 ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારા કાર્યક્રમમાં બિઝનેસ નિર્ણય, પડકારો, નેટવર્કિંગ અને નવા અભિગમ પર ચર્ચા થશે.

kuberanowPublished On : 3 Oct 2026
global business conclave

બિઝનેસમાં સફળતા માત્ર સારો આઈડિયા, મૂડી કે માર્કેટની સમજ પર આધારિત નથી. યોગ્ય સમયે કયો નિર્ણય લેવો, બદલાતી પરિસ્થિતિમાં કઈ ધારણા બદલવી અને ક્યારે નવા અભિગમને અપનાવવો. આ પ્રશ્નો ઘણી વખત બિઝનેસની આગામી દિશા નક્કી કરે છે. આ જ કારણસર ઉદ્યોગ જગતમાં અનુભવ અને વિચારોના સીધા આદાન-પ્રદાનને મહત્વ મળી રહ્યું છે.


ખાસ કરીને અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરતા Entrepreneurs, Founders, Investors અને Corporate Leaders જ્યારે એક જ સ્થળે મળે છે, ત્યારે ચર્ચા માત્ર પોતાના બિઝનેસ સુધી મર્યાદિત રહેતી નથી. એક ઉદ્યોગની સમસ્યાનો ઉકેલ બીજા ક્ષેત્ર માટે નવી તક બની શકે છે, જ્યારે રોકાણકાર અથવા અનુભવી બિઝનેસ લીડરનો અલગ અભિગમ કોઈ Founderને પોતાના નિર્ણયને નવી રીતે જોવાની તક આપી શકે છે.


આ પ્રકારના બિઝનેસ સંવાદને કેન્દ્રમાં રાખીને મુંબઈમાં Global Business Conclave 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં ફોકસ માત્ર સ્ટેજ પર સફળતાની વાતો રજૂ કરવા કરતાં બિઝનેસ બનાવવાની પ્રક્રિયા, નિર્ણય લેવાની રીત અને પડકારો સામેના અભિગમ પર ચર્ચા કરવાનો છે.


કોન્ક્લેવમાં વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ, ફાઉન્ડર્સ, રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો વચ્ચે ચર્ચા અને નેટવર્કિંગ માટે અવકાશ રહેશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આવા સંવાદોનો હેતુ માત્ર માહિતી મેળવવાનો નહીં, પરંતુ ભાગ લેનારાઓને બિઝનેસને વધુ સ્પષ્ટ અને અલગ દૃષ્ટિકોણથી જોવાની તક આપવાનો છે.


કાર્યક્રમમાં પૂર્વ દક્ષિણ આફ્રિકન ક્રિકેટર Jonty Rhodes ઉપરાંત વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ અને ફાઉન્ડર્સ પણ જોડાવાના છે. તેમાં Schindler Indiaના Tarunesh Mathur, Restaurant Brands Asiaના Kiran Komatla, BIG FMના Ashit Kukian અને Godrej Financeના Gaurav Tanna સહિતના નામો સામેલ છે.


Global Business Conclave 2026નું આયોજન 8 ઓક્ટોબર, 2026ના રોજ મુંબઈમાં The Lalit Mumbai ખાતે થશે. કાર્યક્રમ અને રજિસ્ટ્રેશન અંગે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર વિગતો ઉપલબ્ધ છે.


રજિસ્ટ્રેશન કરતી વખતે આ પ્રોમો કોડ (GBCKN10)નો અચૂક ઉપયોગ કરજો, જેથી તમને BC 2026 Mumbai માં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. શેરબજારના હાલ બેહાલ! 25 વર્ષમાં પહેલીવાર સતત 8 અઠવાડિયા સુધી ઘટ્યું બજાર, ₹20 લાખ કરોડ સ્વાહા
  2. Multibagger Stocks: "7 દિન મે પૈસા ડબલ" IPO બાદ આ કંપનીનો શેર રોકેટ બનીને ભાગ્યો
  3. NSEની મોટી યોજના, કોર્પોરેટ બોન્ડ ઈન્ડેક્સ વાયદાને સેબીની મંજૂરી, હવે RBI પર નજર
  4. Auto Stocksમાં વેચવાલી: Bajaj Autoનો શેરમાં કડાકો, સપ્ટેમ્બરના વેચાણ આંકડાએ કેમ વધારી ચિંતા

Economy

See more
  1. ભારતનો GDP Growth 7.3% રહેવાનો અંદાજ: નાણા મંત્રાલય
  2. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM