KuberaNowLogo
Thursday, 15/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Jio IPOની ઈવેન્ટમાં અનંત અંબાણીએ Kubera Nowને પાઠવી ખાસ શુભેચ્છા

અનંત અંબાણીએ Kubera Nowને શુભેચ્છા આપતાં કહ્યું, “નવરાત્રીમાં માતાજીના આશીર્વાદ તમારા પર રહે, તમારી ચેનલ ખૂબ આગળ વધે અને વધુ Grow કરે. મારા તરફથી Best Wishes અને Kubera Nowની સમગ્ર ટીમને All the Best.”

kuberanowPublished On : 15 Oct 2026
AAKASH AMBANI KUBERANOW

મુંબઈમાં આયોજિત Jio IPOની ઈવેન્ટ દરમિયાન Kubera Nowની ટીમે Reliance Industriesના Non-Executive Director અનંત અંબાણી અને Reliance Jio Infocommના ચેરમેન આકાશ અંબાણી સાથે મુલાકાત કરી હતી. આ ખાસ મુલાકાત દરમિયાન અનંત અંબાણીએ Kubera Now અને તેની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી.


અનંત અંબાણીએ Kubera Nowને શુભેચ્છા આપતાં કહ્યું, “નવરાત્રીમાં માતાજીના આશીર્વાદ તમારા પર રહે, તમારી ચેનલ ખૂબ આગળ વધે અને વધુ Grow કરે. મારા તરફથી Best Wishes અને Kubera Nowની સમગ્ર ટીમને All the Best.”


JIO ANANT


મુંબઈમાં યોજાયેલી આ ઈવેન્ટમાં Kubera Nowની ટીમે આકાશ અંબાણી સાથે પણ મુલાકાત કરી હતી. ટીમે અનંત અંબાણી અને આકાશ અંબાણી સાથે ખાસ તસવીરો પણ ક્લિક કરાવી હતી. દેશના અગ્રણી કોર્પોરેટ ગ્રુપ Reliance સાથે જોડાયેલા બંને યુવા નેતાઓ સાથેની આ મુલાકાત Kubera Nowની ટીમ માટે ખાસ અને યાદગાર રહી હતી.


AAKASH AMBANI


Jioની ઈવેન્ટ દરમિયાન મળેલી આ શુભેચ્છા Kubera Now માટે વિશેષ બની હતી. બિઝનેસ અને માર્કેટ સાથે જોડાયેલા સમાચારો દર્શકો સુધી પહોંચાડતા Kubera Nowને અનંત અંબાણીએ આગળ વધવા અને વધુ Grow કરવાની શુભકામનાઓ પાઠવી હતી.


Share Link
WhatsAppFacebookXLinkedIn