KuberaNowLogo
Saturday, 31/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

0:00 / 0:00
Companies

Jio News : Jioનું પ્રથમ Gift City Fund થયું લોન્ચ , કેટલું કરવું પડશે રોકાણ?

JioBlackRock Asset Managementએ તેનું પ્રથમ ગિફ્ટ સિટી ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડનું નામ છે JioBlackRock Advantage World Equity Fund (IFSC). આ એક ઓપન એન્ડેડ ફંડ ઓફ ફંડ્સ રિટેલ સ્કીમ છે, જે BlackRock Advantage World Equity Fundમાં રોકાણ કરશે. તમારે મિનિમમ 5,000 ડોલરનું રોકાણ કરવું પડશે. બ્લેકરોક એડવાન્ટેજ વર્લ્ડ ઈક્વિટી ફંડ દ્વારા અમેરિકા, જાપાન, યુરોપ જેવા વિકસિત દેશોના ઈક્વિટી માર્કેટમાં 70 ટકા રોકાણ કરવામાં આવે છે. આ ફંડના પોર્ટફોલિયો પર નજર નાખીએ તો, • Total Holdings: ~301 stocks • Benchmark: MSCI World Index • Managed By: Kevin Franklin and Richard Mathieson Top Holdings 1. NVIDIA (~5.76%) 2. Apple (~5.31%) 3. Microsoft (~4.35%) 4. Alphabet (~4.06%) 5. Amazon (~2.53%) Sector Allocation • Information Technology: 33.36% • Financials: 16.24% • Industrials: 10.70% Geographic Allocation • United States: ~72.11% • Europe: ~12.26% • Japan: ~6.27% આ ફંડની સ્ટ્રેટેજીમાં AI, Semiconductors, Biotechnology, Energy Infrastructure અને Industrial Transformation જેવા ગ્લોબલ ગ્રોથ થીમ્સનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આની અન્ડરલાઇંગ સ્ટ્રેટેજીનો 8 વર્ષથી વધુનો ટ્રેક રેકોર્ડ છે. Return Time Horizon Fund Performance (Annualised) Benchmark (MSCI World Net) 1 Year 23.00% 15.24% 3 Year 23.89% 21.40% 5 Year 13.30% 11.89% 10 Year N/A (Launched June 2018) — Since Inception 13.22% 12.31% Direct Planનો સૂચિત Total Expense Ratio 0.90% અને Regular Planનો 1.40% છે. Exit Load શૂન્ય છે. તમારા પોર્ટફોલિયોમાં અમેરિકાની, યુરોપની અને જાપાનની મોટી કંપનીઓને સામેલ કરવી હોય તો તમે આ ફંડ અંગે વિચારી શકો છો. પરંતુ રોકાણનો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારે સેબીમાં રજિસ્ટર્ડ આર્થિક સલાહકારનો સંપર્ક કરવો જોઈએ

You May Like This

Kubera Update: બપોર સુધીના માર્કેટના મોટા સમાચાર : Kubera Now : 30 October 2026
Market

Kubera Update: બપોર સુધીના માર્કેટના મોટા સમાચાર : Kubera Now : 30 October 2026

 Kubera Update : બપોર સુધીના સૌથી મોટા સમાચાર : 29-10-2026
Market

Kubera Update : બપોર સુધીના સૌથી મોટા સમાચાર : 29-10-2026

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત
Gujarat

ગુજરાતના 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત, મુખ્યમંત્રીએ સહાયની કરી જાહેરાત

PNB FD Rates 2026: ₹5 લાખના રોકાણ પર ₹4.07 લાખનું વ્યાજ! 1 થી 10 વર્ષની FDનું વળતર ગણિત જાણો!
Personal Finance

PNB FD Rates 2026: ₹5 લાખના રોકાણ પર ₹4.07 લાખનું વ્યાજ! 1 થી 10 વર્ષની FDનું વળતર ગણિત જાણો!

Shorts

More
Exotic Berries : આ દિવાળીએ ડ્રાયફ્રૂટ નહીં, વિદેશી બેરી બની કોર્પોરેટ્સની પહેલી પસંદ
Commodity

Exotic Berries : આ દિવાળીએ ડ્રાયફ્રૂટ નહીં, વિદેશી બેરી બની કોર્પોરેટ્સની પહેલી પસંદ

Israel Elections 2026: નેતન્યાહૂ બહુમતીથી 8 બેઠક દૂર! હવે કોણ બનાવશે સરકાર?
Economy

Israel Elections 2026: નેતન્યાહૂ બહુમતીથી 8 બેઠક દૂર! હવે કોણ બનાવશે સરકાર?

Kubera ROUND UP 23-10-2026 Today's Latest News Updates
Market

Kubera ROUND UP 23-10-2026 Today's Latest News Updates

Jio IPO ધીરુભાઈની જેમ આકાશ કમાણી કરાવશે
IPO

Jio IPO ધીરુભાઈની જેમ આકાશ કમાણી કરાવશે