
Closing Bell: સતત બીજા દિવસે બજારમાં ઘટાડો; સેન્સેક્સ 243 પોઈન્ટ લપસ્યો,નિફ્ટી 22,716 પર બંધ
બજારમાં દબાણનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોના નબળા સંકેતો, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને પશ્ચિમ એશિયાની અનિશ્ચિતતા રહી. બ્રેન્ટ ક્રૂડ આજે આશરે $107 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થયું હતું, જેના કારણે ભારત જેવા ક્રૂડ આયાતકાર દેશ માટે ચિંતા વધી છે.

ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતનાં સતત બીજા દિવસે (મંગળવારે) સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 242.65 પોઈન્ટ ઘટીને 72,529.07 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 64.05 પોઈન્ટના ઘટાડા સાથે 22,716.20 પર સ્થિર થયો. સેન્સેક્સમાં 0.33% અને નિફ્ટીમાં 0.28%નો ઘટાડો નોંધાયો. બજારમાં દબાણનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોના નબળા સંકેતો, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને પશ્ચિમ એશિયાની અનિશ્ચિતતા રહી. બ્રેન્ટ ક્રૂડ આજે આશરે $107 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થયું હતું, જેના કારણે ભારત જેવા ક્રૂડ આયાતકાર દેશ માટે ચિંતા વધી છે. આ ઉપરાંત, વિદેશી રોકાણકારોની વેચવાલી પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરતી રહી. સોમવારે FIIsએ ભારતીય ઇક્વિટીમાં આશરે ₹5,353 કરોડની નેટ વેચવાલી કરી હતી. એક દિવસ અગાઉના 1.5%થી વધુના ઘટાડા બાદ આજે બજારે નુકસાન ઘટાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઊંચા ક્રૂડ ઓઈલનાં ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે તેજીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
NIFTY 50: 22,716.20 (-0.28%)
Top Gainers:
1) Dr Reddys: +2.03%
2) Adani Ent: +1.84%
3) Adani Ports SEZ: +1.40%
Top Losers:
1) Titan Company: -3.00%
2) Wipro: -2.96%
3) HCL Tech: -2.45%
4) Apollo Hospital: -2.27%
5) Tech Mahindra: -2.06%
Active by volume:
1) Wipro: -2.96%
2) HDFC Bank: +0.51%
3) Kotak Bank: +1.11%
Active by value:
1) HDFC Bank: +0.51%
2) RIL: -1.31%
3) SBI: +0.29%
52 Week Low:
1) Wipro: -2.96%
2) HUL: -1.70%
3) Jio Financial services: -1.34%
NIFTY BANK: 54,259.95 (-0.39%)
Top Gainers:
1) Kotak Bank: +1.11%
2) AU Small Finance Bank: +1.00%
3) HDFC Bank: +0.51%
4) SBI: +0.29%
5) Axis Bank: +0.19%
Top Losers:
1) IndusInd Bank: -3.49%
2) Union Bank of India: -3.35%
3) YES Bank: -2.22%
4) Federal Bank: -1.48%
5) IDFC First Bank: -1.36%
Active by volume:
1) YES Bank: -2.22%
2) HDFC Bank: +0.51%
3) IDFC First Bank: -1.36%
Active by value:
1) HDFC Bank: +0.51%
2) SBI: +0.29%
3) ICICI Bank: -0.76%
52 Week Low:
1) Canara Bank: -0.95%
2) Bank of Baroda: +0.08%
SENSEX: 72,529.07 (-0.33%)
Top Gainers:
1) Adani Ports SEZ: +4.50%
2) Sun Pharma: +1.47%
3) Infosys: +1.22%
4) Kotak Bank: +1.11%
5) Tata Steel: +0.92%
Top Losers:
1) Titan Company: -3.00%
2) HCL Tech: -2.45%
3) Tech Mahindra: -2.06%
4) TCS: -1.85%
5) UltraTech Cement: -1.78%
Active by volume:
1) HDFC Bank: +0.51%
2) Kotak Bank: +1.11%
3) Eternal: -0.94%
Active by value:
1) HDFC Bank: +0.51%
2) RIL: -1.31%
3) SBI: +0.29%
52 Week Low:
1) HUL: -1.70%
2) RIL: -1.31%
3) Maruti Suzuki: -1.10%
આ પણ વાંચો: Coforgeના શેરમાં ઉછાળો, JPMorganએ આપ્યું ‘Overweight’ રેટિંગ
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Market
See moreEconomy
See more- Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
- Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
- ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
- તહેવાર પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘાં થશે? 1 ઓક્ટોબરથી ભાવમાં 8% સુધી વધારાની શક્યતા

Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

