અમદાવાદમાં GCCIની India-France Deep Tech બેઠક, રોકાણ અને ટેક સહયોગ પર મંથન
GCCIના NRG Centre દ્વારા અમદાવાદમાં India-France Deep Tech Innovation Corridor અંગે રાઉન્ડટેબલ બેઠક યોજાઈ.બેઠકમાં રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને યુરોપિયન માર્કેટમાં વિસ્તરણની તકો અંગે ચર્ચા થઈ.

ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના NRG Centre, અમદાવાદ દ્વારા Gujarat State Non-Resident Gujaratis Foundation, Gandhinagarના સહયોગથી 28 ઑક્ટોબર 2026ના રોજ GCCI ખાતે “India–France Deep Tech Innovation Corridor: Business & Investment Opportunities in Hauts-de-France” વિષય પર રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ માટે રોકાણ, ટેક્નોલોજી સહયોગ અને યુરોપિયન માર્કેટમાં પ્રવેશની તકો પર ચર્ચા કરવામાં આવી.

French Innovation Networks સાથે સહયોગની તકો
કાર્યક્રમમાં GCCIની NRG Taskforceના Chairperson Vitasta Kaul Vyas દ્વારા Welcome Address આપવામાં આવ્યું હતું. ત્યારબાદ NRG Taskforceના Co-Chairperson Pruthvi Patel દ્વારા Theme Address અને Guest Introduction કરવામાં આવ્યું હતું. iCreateના Head of Strategic Alliances Siddharth Pareekએ French Innovation Networks સાથે સહયોગની તકો અંગે માહિતી આપી હતી. આ ચર્ચામાં ભારતીય સ્ટાર્ટઅપ્સ અને બિઝનેસ માટે ફ્રાન્સના ઇનોવેશન નેટવર્ક્સ સાથે જોડાણની સંભાવનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Hauts-de-Franceમાં રોકાણ અને Deep Tech પર ચર્ચા
Nord France Investના Director (UK, Ireland & India) Artus Galiayએ Hauts-de-Franceમાં રોકાણની તકો અંગે માહિતી શેર કરી હતી. તેમણે Deep Technology અને Business Expansion સાથે જોડાયેલી સંભાવનાઓ અંગે પણ માહિતી આપી હતી. રાઉન્ડટેબલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ફ્રાન્સ વચ્ચે Deep Tech ક્ષેત્રમાં બિઝનેસ તથા ઇન્વેસ્ટમેન્ટ માટેની તકો અંગે ચર્ચા કરવાનો હતો. ખાસ કરીને Hauts-de-Franceમાં ભારતીય બિઝનેસ માટે રહેલી સંભાવનાઓ પર ચર્ચા થઈ.

Q&A સાથે કાર્યક્રમનું સમાપન
બેઠકના અંતે Interactive Q&A સેશન યોજાયું હતું, જેમાં ઉપસ્થિત લોકો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ GCCIની NRG Taskforceના Co-Chairman Abhijeet Gathraj દ્વારા Vote of Thanks આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : 1 નવેમ્બરથી 7 મોટા નિયમોમાં ફેરફાર, ITR, LPGથી CNAP સુધી જાણો શું બદલાશે
આ પણ જુઓ:
Also Read

PM મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, બનાસકાંઠાને મળશે ₹407.56 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ

હર્ષ સંઘવીનો વિદેશ પ્રવાસ પૂર્ણ, જાપાન-દક્ષિણ કોરિયા પ્રવાસથી ગુજરાતમાં રોકાણની નવી તકો

ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે હરિયાણાને ₹12,000 કરોડના રોકાણ પ્રસ્તાવ, ડિફેન્સથી વેસ્ટ-ટુ-એનર્જી સુધી MoU

RJ Vision અને MSM Unify સાથે મળીને ગુજરાતમાં વધારશે શિક્ષણની પહોંચ

ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોને રાહત, સહકારી કૃષિ ધિરાણ પર ₹174.07 કરોડની વ્યાજ સહાય મંજૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે, બનાસકાંઠાથી કેવડિયા સુધી વિવિધ કાર્યક્રમો

અમદાવાદીઓ માટે ખુશખબર! કોટેશ્વરથી અમદાવાદ એરપોર્ટ સુધી દોડશે મેટ્રો






