KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

15 સપ્ટેમ્બરે મેઇનબોર્ડ વિભાગમાં કોઈ નવો IPO ખુલવાનો નથી. SME વિભાગમાં Quanto Agroworld, Shakti Polytarp અને Vama Wovenfabના ઇશ્યૂ અરજી માટે ખુલ્યા છે. રોકાણકારો આ ત્રણેય IPOમાં 17 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.

KuberaNow
desk@kuberanowPublished On : 15 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
IPO Update
IPO UpdateAI Generated Image

15 સપ્ટેમ્બરે મેઇનબોર્ડ વિભાગમાં કોઈ નવો IPO ખુલવાનો નથી. SME વિભાગમાં Quanto Agroworld, Shakti Polytarp અને Vama Wovenfabના ઇશ્યૂ અરજી માટે ખુલ્યા છે. રોકાણકારો આ ત્રણેય IPOમાં 17 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.

 

Quanto Agroworld

 

Quanto Agroworldનો ₹31.02 કરોડનો IPO પ્રતિ શેર ₹67ના નિશ્ચિત ભાવે ખુલ્યો છે. એક લોટમાં 2,000 શેર હોવાથી ઓછામાં ઓછા એક લોટ માટે ₹1,34,000નું રોકાણ કરવું પડશે.

 

Shakti Polytarp

 

Shakti Polytarpના ₹26.93 કરોડના IPO માટે પ્રતિ શેર ₹56થી ₹59ની કિંમત મર્યાદા નક્કી કરવામાં આવી છે. એક લોટમાં 2,000 શેર છે. ઉપલા ભાવે એક લોટ માટે ₹1,18,000નું રોકાણ જરૂરી રહેશે.

 

Vama Wovenfab

 

Vama Wovenfabનો ₹49.54 કરોડનો ઇશ્યૂ પણ અરજી માટે ખુલ્યો છે. કિંમત મર્યાદા ₹324થી ₹341 અને લોટનું કદ 400 શેર છે. ઉપલા ભાવે એક લોટ માટે ₹1,36,400ની જરૂર પડશે.

 

હાલમાં ખુલ્લા IPO


મેઇનબોર્ડ IPO

 

Manika Plastech: કિંમત મર્યાદા ₹40થી ₹43, લોટ 348 શેર અને ઇશ્યૂનું કદ ₹125.50 કરોડ છે. IPO 16 સપ્ટેમ્બરે બંધ થશે.

 

SME IPO

 

Injecto Polymers: કિંમત મર્યાદા ₹98થી ₹100, લોટ 1,200 શેર અને ઇશ્યૂનું કદ ₹56.12 કરોડ છે.

 

Century Business Media: કિંમત મર્યાદા ₹70થી ₹74, લોટ 1,600 શેર અને ઇશ્યૂનું કદ ₹17.11 કરોડ છે.

 

આ બંને SME IPOમાં 16 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે.

 

15 સપ્ટેમ્બરે બંધ થતા IPO


મેઇનબોર્ડ IPO

 

Veegaland Developers: ₹210 કરોડના IPOની કિંમત મર્યાદા ₹130થી ₹140 છે. એક લોટમાં 107 શેર છે. ઉપલા ભાવે છૂટક રોકાણકાર માટે લઘુતમ રોકાણ ₹14,980 રહેશે.

 

SME IPO


Om Galaxy: ભાવ ₹90 | લોટ 1,600 શેર | ઇશ્યૂ ₹105 કરોડ

Raksan Transformers: ભાવ ₹258–₹273 | લોટ 400 શેર | ઇશ્યૂ ₹150.50 કરોડ

Panchatv Bharat: ભાવ ₹140 | લોટ 1,000 શેર | ઇશ્યૂ ₹24.58 કરોડ

Maharaja & Speedex India: ભાવ ₹177–₹186 | લોટ 600 શેર | ઇશ્યૂ ₹80.13 કરોડ


આ પણ વાંચો: લિસ્ટિંગ સાથે જ NSE ટોચની 15 કંપનીઓમાં મેળવશે સ્થાન


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. PNC Infratechના શેરમાં 20%નો કડાકો, 3 વર્ષ માટે NHAI-MoRTHના નવા ટેન્ડરથી પ્રતિબંધ
  2. Non Ferrous Metals : નોન ફેરસ ધાતુઓમાં તેજીના પવન, જસતના ભાવ ચાર વર્ષની ટોચે
  3. સેન્સેક્સની રોલર કોસ્ટર રાઇડ, દિવસની ટોચથી 1,400 પોઇન્ટ ઘટીને બંધ આવ્યો
  4. ટોચના હોદ્દાની કટોકટી ખતમ થવાની અટકળોએ HDFC બેન્ક તળિયેથી ત્રણ ટકા ઉચકાયો

Economy

See more
  1. ભારતનો વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો
  2. હવે WhatsApp પર માત્ર ‘Hello’ મોકલો અને PFની સંપૂર્ણ માહિતી મેળવો
  3. વીમો લેવો છે, પણ કયો? Life Insuranceના 5 મુખ્ય પ્રકાર સરળ ભાષામાં સમજો
  4. Post Office Scheme : કોઈપણ જોખમ વિના દર મહિને રૂ. 9,000થી વધુની કમાણી

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM