KuberaNowLogo
Monday, 26/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Opening Bell: શેરમાર્કેટની નકારાત્મક શરૂઆત, સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટાડા સાથે ખુલ્યો

સોમવારે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ 133.79 ઘટી 72,990.04 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 75.60 પોઈન્ટ ઘટાડા સાથે 22,524.40 પર ખુલતા બજારની નકારાત્મક શરૂઆત થઈ છે. 23 ઓક્ટોબરે બજાર ઊંચું ખૂલ્યા બાદ પ્રથમ કલાકમાં જ નબળું પડ્યું હતું. વ્યાપક વેચવાલી, વિદેશી ભંડોળના સતત બહારના પ્રવાહ અને વધતા ક્રૂડ વચ્ચે નિફ્ટી 22,400ની નીચે સરકીને 22,372 સુધી ગયો.

desk@kuberanowPublished On : 26 Oct 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

Indian Stock Market: સોમવારે ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત થઈ છે. સેન્સેક્સ 133.79 ઘટી 72,990.04 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 75.60 પોઈન્ટ ઘટાડા સાથે 22,524.40 પર ખુલતા બજારની નકારાત્મક શરૂઆત થઈ છે. 23 ઓક્ટોબરે બજાર ઊંચું ખૂલ્યા બાદ પ્રથમ કલાકમાં જ નબળું પડ્યું હતું. વ્યાપક વેચવાલી, વિદેશી ભંડોળના સતત બહારના પ્રવાહ અને વધતા ક્રૂડ વચ્ચે નિફ્ટી 22,400ની નીચે સરકીને 22,372 સુધી ગયો. અંતે સેન્સેક્સ દિવસના તળિયેથી 670 પોઇન્ટ સુધરીને 125.56 પોઇન્ટ અથવા 0.17%ના ઘટાડે 73,123.83 પર બંધ થયો. નિફ્ટી તળિયેથી 228 પોઇન્ટ ઊછળ્યો, છતાં 87.65 પોઇન્ટ અથવા 0.39% ઘટીને 22,600 રહ્યો. સપ્તાહમાં બંને અનુક્રમે 2% અને 2.35% ઘટતાં બે સપ્તાહની તેજી પર બ્રેક વાગ્યો હતો.


NIFTY 50: 22,430.10 (-0.75%)

Top Gainers:

1) Dr Reddys: +2.49%

2) Kotak Bank: +2.42%

3) JSW Steel: +0.85%


Top Losers:

1) Shriram Finance: -4.88%

2) Infosys: -2.22%

3) Titan Company: -1.32%

4) Bajaj Finance: -1.31%

5) HCL Tech: -1.19%


Active by volume:

1) Kotak Bank: +3.25%

2) Infosys: -2.32%

3) Dr Reddys: +1.10%


Active by value:

1) Infosys: -2.62%

2) Kotak Bank: +3.41%

3) Dr Reddys: +0.71%


NIFTY BANK: 53,903.80 (-0.71%)

Top Gainers:

1) Kotak Bank: +3.49%

2) IndusInd Bank: +1.59%


Top Losers:

1) AU Small Finance Bank: -6.95%

2) PNB: -1.53%

3) Bank of Baroda: -1.39%

4) IDFC First Bank: -1.04%

5) YES Bank: -1.02%


Active by volume:

1) YES Bank: -1.08%

2) Kotak Bank: +3.05%

3) IDFC First Bank: -0.96%


Active by value:

1) Kotak Bank: +2.73%

2) ICICI Bank: -0.73%

3) HDFC Bank: -0.58%


52 Week Low:

1) YES Bank: -1.08%

2) Canara Bank: -0.77%


SENSEX: 72,617.87 (-0.69%)

Top Gainers:

1) Kotak Bank: +2.39%

2) Adani Ports SEZ: +0.96%

3) Sun Pharma: +0.76%


Top Losers:

1) Infosys: -3.35%

2) Asian Paints: -2.07%

3) Bajaj Finance: -1.83%

4) HCL Tech: -1.34%

5) TCS: -1.33%


Active by volume:

1) Kotak Bank: +2.19%

2) Infosys: -2.96%

3) HDFC Bank: -0.64%


Active by value:

1) Infosys: -2.92%

2) Kotak Bank: +2.21%

3) ICICI Bank: -0.86%


આ પણ વાંચો: IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn