KuberaNowLogo
Wednesday, 18/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Stock Market Updates | 18 November: BSE Sensex 500 પોઈન્ટનો ઘટાડો, Nifty 25,250ની નીચે

ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્સ 18 નવેમ્બરે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. Nifty 25,250ની સપાટીથી નીચે બંધ રહ્યો હતો. કારોબારના અંતે Sensex 500.38 પોઈન્ટ અથવા 0.61% ઘટીને 82,031.81 પર બંધ રહ્યો હતો, જ્યારે Nifty 159.45 પોઈન્ટ અથવા 0.63% ઘટીને 25,227.95 પર બંધ રહ્યો હતો. બજારમાં કુલ 1448 શેરોમાં વધારો, 2800 શેરોમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે 169 શેરોના ભાવ યથાવત રહ્યા હતા.

Kuberanow DeskPublished On : 18 Nov 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

Timeline

80 Updates

BSE Sensexમાં 500 પોઈન્ટનો ઘટાડો

Crystal Crop Protection IPO પ્રથમ દિવસે જ ભરાઈ ગયો

Nifty Consumer Durables અને Metalમાં મોટો ઘટાડો

શેરબજારના મુખ્ય ઇન્ડેક્સમાં ઘટાડો, NIFTY 50 અને SENSEX પણ ગગડ્યા

Subrosના શેરમાં 21 સપ્તાહનો સૌથી મોટો ઉછાળો

Kalyan Jewellers Indiaના શેરમાં સતત બીજા દિવસે ઘટાડો

આજના કારોબારમાં NIFTY BANKના સૌથી વધુ ઘટેલા શેરો

Karnataka Bankના શેરમાં 3 વર્ષનો સૌથી મોટો ઘટાડો

Titan Companyના શેરમાં 6 મહિનાનો સૌથી મોટો ઘટાડો

Spicejetનો શેર 5 ટકાની અપર સર્કિટે અથડાયો

અર્બન કંપનીનો શેર સાત ટકા ઉચકાયો

BSE Sensex દિવસના તળિયેથી 350 પોઇન્ટ ઉચકાયો

Nifty Bankના સૌથી વધુ ઘટેલા શેરો

BSE Auto ઇન્ડેક્સમાં 1.5%નો ઘટાડો

NDR Auto Componentsનું દક્ષિણ કોરિયાની DYA સાથે સંયુક્ત સાહસ

Ciplaના શેરમાં 21 સપ્તાહનો સૌથી મોટો ઉછાળો

Easy Trip Plannersમાં 5 મહિનાનો સૌથી મોટો ઉછાળો

Gateway Distriparksને 8 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો

ડોલર સામે રૂપિયો 15 પૈસા મજબૂત

Nifty50ના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ

BSE Sensexના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ

આજના કારોબારમાં શેરબજારના મુખ્ય ઇન્ડેક્સમાં ઘટાડો

Kotak Mahindra Bankનો શેર 52 સપ્તાહની નવી ટોચે

કલ્યાણ જ્વેલર્સ-પીસી જ્વેલર્સના શેર 4 ટકા સુધી ઘટ્યા

Thermaxનો શેર આજના કારોબારમાં 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો

Punjab National Bankનો શેર સવારના કારોબારમાં 52 સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો

બજારમાં ઘટાડા વચ્ચે Nifty Mediaમાં 0.8% અને Pharmaમાં તેજી

Consumer Durablesમાં 2.1% અને Metalsમાં 1.6%નો ઘટાડો

ગોલ્ડ અને સિલ્વર ETFમાં 3% સુધીનો ઘટાડો

સોનું 25% સસ્તું, છતાં Gold ETFમાં ₹49,399 કરોડનું રોકાણ; રોકાણકારોને કેમ છે ETF પર ભરોસો

Signature Globalનો, Rs 194 કરોડનો સોદો

Prestige Estatesએ Prestige Vaishnaoi Projectsમાં વધારાની હિસ્સેદારી ખરીદી

ACME Solarની પેટાકંપનીએ NTPC સાથે વીજ ખરીદી કરાર કર્યો

Nifty Consumer Durables ઇન્ડેક્સમાં 1.5%નો ઘટાડો

સેન્સેક્સે 81,872નું તો નિફ્ટીએ 25,200થી નીચે ઉતર્યો

Supreme Petrochem Rs 450 કરોડનું રોકાણ કરશે

Caplin Point Laboratoriesના શેરમાં છેલ્લા 2 મહિનાનો સૌથી મોટો ઘટાડો

Escorts Kubotaનો શેર સવારના કારોબારમાં 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો

NIFTY Metal ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો

Swan Corpના શેરમાં છેલ્લા 10 સપ્તાહનો સૌથી મોટો ઉછાળો

GAIL Indiaનો શેર સવારના કારોબારમાં 52 સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો

LIC Housing Financeનો શેર 52 સપ્તાહની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો

Nifty Capital Market અને NIFTY Pharmaમાં તેજી, જ્યારે NIFTY Metal અને NIFTY ITમાં ઘટાડો

Tata Motors Passenger Vehiclesનો શેર 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો

PI Industriesનો શેર 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યો

Bank of Maharashtraનો શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો

સવારના કારોબારમાં NIFTY 50 અને SENSEXમાં ઘટાડા તરફી વલણ

Ashoka Buildcon Vadodara–Mumbai Expressway માટે લોએસ્ટ બિડર

Gallantt Ispatના પ્રમોટરે હિસ્સો વેચ્યો

Alkem Laboratoriesમાં 0.5% હિસ્સાનું વેચાણ

Happy Forgingsના પ્રમોટરોએ હિસ્સો વેચ્યો

IIFL Finance: ₹3,413 કરોડની બ્લોક ડીલ બાદ IIFLનો શેર 6%થી વધુ ઉછળ્યો

બજારમાં તેજીએ પોરો ખાતા સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો

ગોલ્ડ ફાઇનાન્સ કંપનીના શેરો તૂટ્યા, જાણો કેમ

IIFL ફાઇનાન્સના શેરમાં 5%નો ઉછાળો

Crystal Cropનાં શેરમાં રોકાણ કરવું જોઈએ?

Crystal Cropનો આજથી ખુલ્યો IPO

BSE પર ટાઈટનનો શેર 2.20% તૂટ્યો

Nifty50 પર ટાઈટનનો શેર 2.53% તૂટ્યો

એશિયન બજારોમાં તેજી

Nifty M-capનાં શેરો લાલ નિશાનમાં

Nifty Bank ઈન્ડેક્સનાં શેરોમાં ઘટાડો

Nifty50 25,300ની સપાટીની નીચે

BSE સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટ ઘટ્યો

સૌથી વધુ વધનારા અને ઘટનારા શેરો

શરૂઆતનાં કારોબારમાં સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો

BSE પર ટાટા ગ્રૂપનાં શેરનું નબળું ટ્રેડિંગ

NSE પર BSEનો શેર શરૂઆતનાં કારોબારમાં ટોચ પર

રૂપિયો 93.41ના સ્તરે મજબૂત ખૂલ્યો

સ્ટોક માર્કેટ 'રેડ ઝોન'માં ઓપન

NSE Pre-Open Market

BSE Pre-Open Market

એન્થ્રોપિકનો IPO ઊંચા ભાવે ખુલશે?

IIFL ફાઇનાન્સમાં મોટો હિસ્સો વેચાશે

RSB ગ્રુપ ₹4,000 કરોડનો IPO લાવશે

Ribbit Capitalએ ₹1905 કરોડના શેર વેચ્યા

Ciplaના પ્લાન્ટને USFDA તરફથી રાહત

આ Top Share ફોકસમાં રહી શકે

સોનાનાં ભાવ તળિયે પહોંચ્યા

શું કહે છે વૈશ્વિક બજાર?

Stock Market LIVE Updates: ભારતીય શેરબજારમાં સતત બે દિવસની તેજી બાદ આજે શરૂઆતમાં દબાણ જોવા મળી શકે છે. 18 નવેમ્બરના વહેલા કારોબારમાં GIFT નિફ્ટી 25,304.50 પર નબળો હતો. જોકે, સ્થાનિક બજાર માટે સંસ્થાકીય રોકાણકારોના આંકડા સકારાત્મક રહ્યા છે. વિદેશી રોકાણકારોની ખરીદી સાથે સ્થાનિક સંસ્થાઓ પણ 12 સત્ર બાદ ચોખ્ખી ખરીદદાર બની છે.


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn