હવે ટોલ પ્લાઝા પર ગાડીનો વીમો પણ ચેક થશે! શું વિમો નહીં હોય તો દંડાશો?
શું તમે ક્યારે વિચાર્યુ છે કે તમે ગાડી લઈને ટોલ પ્લાઝા પાર કરશો એટલે ગાડીનો વિમો પણ ચેક થાય?.....તો હા હવે તે શક્ય બનશે...... NHAIએ લાવ્યું છે એક નવી સિસ્ટમ જેમાં ગાડીનો નંબર સ્કેન કરીને વીમો ચાલુ છે કે નહીં તે તપાસવામાં આવશે.... આ ચેકિંગમાં જો વીમો પૂરો થઈ ગયો હશે તો તમારા મોબાઇલ પર SMS પણ આવી શકે છે.... પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું SMS આવતાં જ તમારા ખાતામાંથી દંડ કપાઈ જશે? વીમો નહીં હોય તો કેટલો દંડ ભરવો પડશે? અને આ નિયમ ગુજરાતમાં ક્યારથી લાગુ થશે? નમસ્કાર હુ છું પૃથા અને આપ સૌનું સ્વાગત છે કુબેરા નાઉમાં..... આવો શું તમે ક્યારે વિચાર્યુ છે કે તમે ગાડી લઈને ટોલ પ્લાઝા પાર કરશો એટલે ગાડીનો વિમો પણ ચેક થાય?.....તો હા હવે તે શક્ય બનશે...... NHAIએ લાવ્યું છે એક નવી સિસ્ટમ જેમાં ગાડીનો નંબર સ્કેન કરીને વીમો ચાલુ છે કે નહીં તે તપાસવામાં આવશે.... આ ચેકિંગમાં જો વીમો પૂરો થઈ ગયો હશે તો તમારા મોબાઇલ પર SMS પણ આવી શકે છે.... પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું SMS આવતાં જ તમારા ખાતામાંથી દંડ કપાઈ જશે? વીમો નહીં હોય તો કેટલો દંડ ભરવો પડશે? અને આ નિયમ ગુજરાતમાં ક્યારથી લાગુ થશે? નમસ્કાર હુ છું પૃથા અને આપ સૌનું સ્વાગત છે કુબેરા નાઉમાં.....

























