KuberaNowLogo
Friday, 18/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ગુજરાતની બેન્કોમાં NRI ડિપોઝિટમાં વૃદ્ધિ, એક વર્ષમાં 13,466 કરોડનો ઉછાળો

ગુજરાતની બેન્કોમાં NRI થાપણમાં સતત વધારો જોવા મળ્યો છે. વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં NRI થાપણ વધીને ₹1.22 લાખ કરોડથી વધુ પહોંચી છે.

KuberaNow
desk@kuberanowPublished On : 17 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
bank
ગુજરાતની બેન્કિંગ સિસ્ટમમાં NRI ફંડનો વધારોAI Generated Image

ગુજરાતની બેન્કોમાં બિનનિવાસી ભારતીયો (NRI)ની થાપણમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રાજ્યની બેન્કોમાં NRI થાપણ ₹1,22,363.74 કરોડ સુધી પહોંચી છે, જે એક વર્ષ અગાઉના ₹1,08,897.99 કરોડની સરખામણીએ ₹13,466 કરોડનો વધારો દર્શાવે છે.


અમદાવાદ NRI થાપણમાં આગળ

જિલ્લાવાર આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ NRI થાપણ નોંધાઈ છે. અમદાવાદની બેન્કોમાં કુલ ₹27,326.02 કરોડની NRI થાપણ છે, જે રાજ્યની કુલ NRI થાપણના આશરે 22.3% જેટલી છે. મદાવાદ બાદ વડોદરા જિલ્લામાં ₹19,447.11 કરોડ અને કચ્છ જિલ્લામાં ₹18,412.65 કરોડની NRI થાપણ નોંધાઈ છે.


AI IMAGE


કયા જિલ્લાઓમાં વધુ થાપણ?

ગુજરાતના અન્ય મોટા જિલ્લાઓમાં આણંદમાં ₹9,746.58 કરોડ, સુરતમાં ₹9,480.82 કરોડ અને રાજકોટમાં ₹9,368.49 કરોડની NRI થાપણ નોંધાઈ છે. આંકડા સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ના તાજેતરના અહેવાલના આધારે સામે આવ્યા છે.


NRI થાપણ કેમ મહત્વપૂર્ણ?

NRI દ્વારા મોકલવામાં આવતા નાણાં બેન્કિંગ સિસ્ટમ ઉપરાંત સ્થાનિક રોકાણ અને અર્થતંત્ર સાથે પણ જોડાયેલા હોય છે. બેન્કોમાં વધતી NRI થાપણ રાજ્યના નાણાકીય પ્રવાહ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.



આ પણ વાંચો :NSE IPOનો પ્રથમ દિવસ, ₹22,569 કરોડના ઈશ્યૂ પર રોકાણકારોની નજર


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. NSE IPO વચ્ચે SEBI ચીફની સ્પષ્ટતા, NSEને પોતાના જ પ્લેટફોર્મ પર શેર ટ્રેડિંગની મંજૂરી નહીં
  2. UPI MDR પર હવે બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઉઠાવ્યા સવાલ, SEBI ચેરમેને આપ્યા રાહતના સંકેત
  3. શેરબજારમાં ઉછાળે નફાકીય વેચવાલી, ડે હાઈથી 390 પોઇન્ટ ઘટીને બંધ
  4. ગુરુવારે સેમી કંડક્ટર શેરોમાં જોવાયો 10 ટકા સુધીનો ઉછાળો

Economy

See more
  1. RBIએ બજારમાંથી ₹50,000 કરોડની વધારાની લિક્વિડિટી ખેંચી
  2. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  3. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  4. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM