Opening Bell: ભારતીય બજાર ખુલતાં જ IT કંપનીઓનાં શેર 4% વધ્યા, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ ઉછળ્યો
બીએસઈ સેન્સેક્સ 183.37 પોઇન્ટ વધીને 71,776.61 પોઇન્ટ પર ખુલ્યો છે. નિફ્ટી 83.15 પોઈન્ટ 22,314.95 વધીને ખુલ્યો છે.

બીએસઈ સેન્સેક્સ 183.37 પોઇન્ટ વધીને 71,776.61 પોઇન્ટ પર ખુલ્યો છે. નિફ્ટી 83.15 પોઈન્ટ 22,314.95 વધીને ખુલ્યો છે. અમેરિકામાં કાર્યરત ભારતીય IT કર્મચારીઓ માટે કાયમી વસવાટની પ્રક્રિયામાં નવો અવરોધ ઊભો થયો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ગુરુવારે Infosys, Tata, Wipro, HCL, Cognizant અને Capgemini સહિતની મોટી IT કંપનીઓને અમેરિકાના Permanent Labour Certification Programme—PERMમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી. Microsoft અને Adobeને પણ આ કાર્યવાહીમાં સામેલ કરવામાં આવી છે. છતાં ભારતીય બજાર ખુલતાં જ આજે IT કંપનીઓનાં શેર 4% વધ્યા છે. સેન્સેક્સમાં 525 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
NIFTY 50: 22,297.00 (+0.29%)
Top Gainers:
1) Max HealthCare: +3.93%
2) Apollo Hospital: +2.54%
3) TCS: +2.35%
Top Losers:
1) Tata Steel: -0.35%
2) Dr Reddys: -0.30%
3) ICICI Bank: -0.26%
4) BSE: -0.23%
5) Bajaj Finance: -0.18%
Active by volume:
1) ITC: +1.61%
2) Infosys: +2.79%
3) HDFC Bank: +1.16%
Active by value:
1) TCS: +3.79%
2) Apollo Hospital: +2.75%
3) Infosys: +2.36%
52-Week Low:
1) BEL: -0.37%
NIFTY BANK: 54,691.85 (+0.32%)
Top Gainers:
1) Kotak Bank: +1.55%
2) HDFC Bank: +1.05%
3) Bank of Baroda: +0.77%
4) Canara Bank: +0.56%
5) Federal Bank: +0.55%
Top Losers:
1) ICICI Bank: -0.31%
2) IndusInd Bank: -0.12%
3) Axis Bank: -0.05%
Active by volume:
1) YES Bank: +0.25%
2) HDFC Bank: +1.08%
3) Kotak Bank: +1.74%
Active by value:
1) HDFC Bank: +1.08%
2) ICICI Bank: -0.39%
3) Kotak Bank: +1.78%
SENSEX: 71,903.63 (+0.43%)
Top Gainers:
1) TCS: +3.76%
2) HCL Tech: +2.92%
3) Infosys: +2.24%
Top Losers:
1) RIL: -0.73%
2) BEL: -0.82%
3) Tata Steel: -0.46%
4) ICICI Bank: -0.42%
5) Axis Bank: -0.24%
Active by volume:
1) ITC: +1.51%
2) Infosys: +2.58%
3) HDFC Bank: +1.12%
Active by value:
1) TCS: +4.21%
2) Infosys: +2.80%
3) RIL: -0.85%
52-Week Low:
1) BEL: -1.12%
નિફ્ટીમાં આઇટી સિવાયના બધા જ ઇન્ડેક્સ ઘટ્યા
IT સેક્ટર સિવાયના તમામ મુખ્ય સૂચકાંકોમાં એક ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, અને સમગ્ર બજાર પણ નરમાઈ સાથે લાલ નિશાનમાં રહ્યું હતું. નિફ્ટીના બધા જ ઇન્ડેક્સ એક ટકાથી લઈને ત્રણ ટકા સુધી ઘટ્યા હતા. નિફ્ટી બેંક 541 પોઈન્ટ ઘટીને 54,515 પર આવી ગયો હતો, જ્યારે મિડકેપ ઈન્ડેક્સ 1,500 પોઈન્ટ ઘટીને 57,883 પર બંધ રહ્યો હતો.
બજારમાં બે દિવસમાં રોકાણકારોના 13 લાખ કરોડ સાફ
છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત નિફ્ટી સતત નવ અઠવાડિયા સુધી ઘટાડો નોંધાવવા જઈ રહ્યો છે. BSE પર સૂચિબદ્ધ કંપનીઓએ છેલ્લા બે દિવસમાં તેમના માર્કેટ કેપિટલાઇઝેશનમાં લગભગ ₹13 લાખ કરોડ ગુમાવ્યા છે. નિફ્ટીના દસ શેરો ૫૨-અઠવાડિયાની નીચી સપાટીએ છે, જ્યારે 44 શેરો તેમના 200-દિવસીય મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે. બજારનો વ્યાપ ઘટાડા તરફી રહ્યો હતો, જેમાં એડવાન્સ-ડિક્લાઈન રેશિયો 1:6નો રહ્યો હતો.
આ પણ વાંચો: US H1B Visa: અમેરિકાના સપના પર બ્રેક! ભારતીય IT કર્મચારીઓની ગ્રીન કાર્ડ પ્રક્રિયાને ઝટકો
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

મંદીમાં પણ રોકેટ બનશે આ શેર! ₹200ના ટાર્ગેટ સાથે મોતીલાલ ઓસ્વાલનો મોટો દાવ

TCSના Q2 પરિણામો બાદ શેર 4% ઊછળ્યો, અમેરિકાના H1B Visa અંગેનાં નિર્ણય છતાં IT સેક્ટરમાં તેજી

Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી

Stocks In News | 9 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

વિદેશી રોકાણકારોની વેચવાલી, 4 દિવસમાં ₹31 હજાર કરોડ પરત ખેચ્યાં

Stock To Watch: આ 6 શેરો પર 9 ઓક્ટોબરે રહેશે નજર

બજારમાં રોકાણકારોની 10 લાખ કરોડથી વધુ મૂડી સાફ, સેન્સેક્સ 1,045, નિફ્ટી 371 પોઇન્ટ ડાઉન




