KuberaNowLogo
Thursday, 01/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

Opening Bell: શેરબજારની નબળી શરૂઆત; સેન્સેક્સ, નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા

ભારતીય શેરબજાર માટે સપ્ટેમ્બરનો છેલ્લો દિવસ ઉતાર-ચઢાવવાળો રહ્યો હતો. 30 સપ્ટેમ્બરે બજારની શરૂઆત સકારાત્મક થઈ અને Nifty દિવસ દરમિયાન 22,800ને પાર પહોંચ્યો હતો. જોકે, અંતિમ કલાકમાં આવેલી વેચવાલીએ શરૂઆતનો સુધારો ધોઈ નાખ્યો હતો

desk@kuberanowPublished On : 1 Oct 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

આજે શરૂઆતમાં GIFT Nifty આશરે 22,631.50 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડાને ભારતીય બજાર માટે નબળી શરૂઆતનો સંકેત ગણાવવામાં આવ્યો છે. આજે બજાર સેન્સેક્સ 287.40  પોઈન્ટ ઘટીને 72,192.89 પર ખુલ્યો છે. જ્યારે નિફ્ટી પોઈન્ટ 76.75 ઘટીને 22,543.70 પર ખુલ્યો છે.

 

NIFTY 50: 22,518.25 (-0.45%)


Top Gainers:


1) Kotak Bank: +2.39%

2) Tech Mahindra: +1.80%

3) Infosys: +1.29%


Top Losers:


1) Bajaj Auto: -3.45%

2) M & M: -1.96%

3) Max Healthcare: 1.53%

4) L & T: -1.42%

5) Adani Ports SEZ: -1.37%


Active by volume:


1) Kotak Bank: +2.92%

2) Tata Steel: +0.57%

3) HDFC Bank: +0.70%


Active by value:


1) Kotak Bank: +2.92%

2) Infosys: -2.22%

3) HDFC Bank: +0.82%


52 Week Low:


1) M & M: -1.76%

2) Maruti Suzuki: -1.05%

3) Jio Financial services: -0.97%


NIFTY BANK: 54,741.75 (+0.20%)


Top Gainers:


1) Kotak Bank: +2.95%

2) HDFC Bank: +1.18%

3) Axis Bank: +0.41%


Top Losers:


1) IDFC First Bank: -1.00%

2) IndusInd Bank: -0.76%

3) Union Bank of India: -0.61%

4) AU Small Finance Bank: -0.46%

5) Federal Bank: -0.30%


Active by volume:


1) Kotak Bank: +2.04%

2) YES Bank: +0.20%

3) HDFC Bank: +1.28%


Active by value:


1) Kotak Bank: +1.65%

2) HDFC Bank: +1.04%

3) ICICI Bank: +0.13%


SENSEX: 72,318.90 (-0.22%)

Top Gainers:


1) Infosys: +2.11%

2) Kotak Bank: +1.94%

3) TCS: +1.51%


Top Losers:


1) M & M: -2.62%

2) Maruti Suzuki: -1.94%

3) Adani Ports SEZ: -1.70%

4) UltraTech Cement : -1.59%

5) Eternal: -1.47%


Active by volume:


1) Kotak Bank: +2.20%

2) Tata Steel: +0.38%

3) HDFC Bank: +0.95%


Active by value:


1) Kotak Bank: +2.16%

2) HDFC Bank: +0.94%

3) Infosys: +2.16%


52 Week Low:


1) M & M: -3.14%

2) Maruti Suzuki: -2.34%

3) HUL: -1.12%


ભારતીય શેરબજાર માટે સપ્ટેમ્બરનો છેલ્લો દિવસ ઉતાર-ચઢાવવાળો રહ્યો હતો. 30 સપ્ટેમ્બરે બજારની શરૂઆત સકારાત્મક થઈ અને Nifty દિવસ દરમિયાન 22,800ને પાર પહોંચ્યો હતો. જોકે, અંતિમ કલાકમાં આવેલી વેચવાલીએ શરૂઆતનો સુધારો ધોઈ નાખ્યો હતો. બંધ સમયે Sensex 48.78 પોઇન્ટ અથવા 0.07% ઘટીને 72,480.29 પર રહ્યો હતો. Nifty 95.75 પોઇન્ટ અથવા 0.42% ઘટીને 22,620.45 પર બંધ થયો હતો. આ સાથે બંને મુખ્ય સૂચકાંકોમાં સતત ત્રીજા સત્રમાં ઘટાડો નોંધાયો હતો. બેંકિંગ અને મીડિયા શેરોમાં ખરીદી જોવા મળી હતી, પરંતુ મેટલ અને ફાર્મા શેરોમાં વેચવાલીએ બજાર પર દબાણ વધાર્યું હતું. મુખ્ય સૂચકાંકોની સરખામણીએ વ્યાપક બજારનું પ્રદર્શન સારું રહ્યું હતું. Nifty Midcap સૂચકાંક વધીને બંધ થયો, જ્યારે Nifty Smallcapમાં 0.3%નો સુધારો નોંધાયો હતો.


આ પણ વાંચો: Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી


આ પણ જુઓ:

 

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Market

See more
  1. Opening Bell: શેરબજારની નબળી શરૂઆત; સેન્સેક્સ, નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા
  2. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  3. Stocks In News | 01 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  4. IPOમાં રોકાણકારોએ નહીં... આ લોકોએ કમાયા કરોડો! જાણો કોણ છે અસલી વિજેતા

Economy

See more
  1. મોદી સરકારે છ રવી પાક માટે MSP વધાર્યા, રૂ. 2.79 લાખ કરોડના પેકેજને મંજૂરી
  2. Cement Price Hike: ઘર બનાવવાનું થશે મોંઘુ! ઓક્ટોબરમાં ફરી સિમેન્ટના ભાવ વધવાની શક્યતા
  3. Real Estate Boom: ભારતમાં પ્રોપર્ટી માર્કેટમાં ઉછાળો, 9 મહિનામાં જ તૂટ્યો 2025ના રોકાણનો રેકોર્ડ
  4. ઔદ્યોગિક ક્ષેત્રે રેકોર્ડબ્રેક તેજી! IIP ગ્રોથમાં 8%, મેન્યુફેક્ચરિંગમાં 9%નો ઉછાળો
Advertisement

Personal Finance

See more
  1. Online Insurance લેતાં પહેલાં આ 6 Dark Patternsથી રહો સાવધાન !
  2. RBI New Rules: 1 ઓક્ટોબરથી બદલાશે Bulk Depositના નિયમો
  3. ખાલી પેનલ્ટી નહીં, આખું ખાતું બંધ થઈ શકે! RD ડિફોલ્ટના આ નિયમો જાણો
  4. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM