વડનગર શ્રાવણોત્સવમાં ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર, 53,515 પ્રવાસીઓએ લીધી મુલાકાત
ઐતિહાસિક વડનગરમાં યોજાયેલા શ્રાવણોત્સવને પ્રવાસીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ચાર રવિવારે 53,515 પ્રવાસીઓએ મુલાકાત લીધી, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 15,474 પ્રવાસીઓ જોડાયા. શિવ આરાધના, સંગીત, નૃત્ય, હુડો રાસ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોએ મહોત્સવને વિશેષ આકર્ષણ બનાવ્યું

ઐતિહાસિક નગરી વડનગરમાં યોજાયેલા શ્રાવણોત્સવે ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત માહોલ સર્જ્યો હતો. શર્મિષ્ઠા તળાવના રમણીય કિનારે યોજાયેલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભવ્ય લાઇટિંગે પ્રવાસીઓને ખાસ આકર્ષ્યા હતા. શ્રાવણના ચારેય રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતાં વડનગર પ્રવાસનનું મુખ્ય આકર્ષણ બન્યું હતું.
શર્મિષ્ઠા તળાવના કિનારે શિવ આરાધનાથી ભક્તિમય બન્યું વડનગર

શંખ-ઘંટનાદ અને ઢોલના નાદ સાથે થઈ ભવ્ય શિવ આરતી

લાઇટિંગ અને લેસર શોથી ઝળહળી ઉઠ્યું ઐતિહાસિક વડનગર

શિવ તાંડવની મનમોહક રજૂઆતે શ્રાવણોત્સવમાં જમાવ્યો રંગ

શ્રાવણોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more- ભારત બન્યું દક્ષિણ કોરિયાની નિકાસ વૃદ્ધિનું મોટું બજાર, 8 મહિનામાં $16.8 અબજ પહોંચી
- BRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
- ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
- 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો

Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM
