₹4.25 કરોડની Shri Ramchandra Watchમાં રામ મંદિરની ઝાંખી, દુનિયામાં બનશે માત્ર 3 ઘડિયાળ
લક્ઝરી વોચમેકર Jacob & Coએ ભગવાન શ્રીરામ, હનુમાનજી અને અયોધ્યાના રામ મંદિરથી પ્રેરિત Shri Ramchandra Limited Edition ઘડિયાળ રજૂ કરી છે. ₹4.25 કરોડની આ ઘડિયાળમાં દર 60 સેકન્ડે ફરતી પૃથ્વી, ફ્લાઇંગ ટૂરબિલોન અને 295 પાર્ટ્સ ધરાવતું મિકેનિકલ મૂવમેન્ટ છે. દુનિયાભરમાં તેના માત્ર 3 પીસ બનાવવામાં આવશે.