KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીય બ્રોકિંગ સેક્ટર પર વૈશ્વિક બ્રોકરેજીસની નજર, NSE-BSE સહિત કંપનીઓને આપ્યું રેટિંગ

વૈશ્વિક બ્રોકરેજ હાઉસ Macquarieએ ભારતના કેપિટલ માર્કેટ અને બ્રોકિંગ ક્ષેત્રની કંપનીઓ પર કવરેજ શરૂ કર્યું છે. NSE, BSE, MCX અને Groww પર બ્રોકરેજે ‘Outperform’ રેટિંગ આપ્યું છે, જ્યારે Angel One પર ‘Neutral’ કૉલ આપ્યો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 24 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Brokerages
BrokeragesAI Generated Image

વૈશ્વિક બ્રોકરેજ હાઉસ Macquarieએ ભારતના કેપિટલ માર્કેટ અને બ્રોકિંગ ક્ષેત્રની કંપનીઓ પર કવરેજ શરૂ કર્યું છે. NSE, BSE, MCX અને Groww પર બ્રોકરેજે ‘Outperform’ રેટિંગ આપ્યું છે, જ્યારે Angel One પર ‘Neutral’ કૉલ આપ્યો છે.

 

Initiate Outperform Call, Target Price At `1,965/Sh

-ભારતના શેરબજારમાં અગ્રણી માર્કેટ શેરને કારણે NSEની મજબૂત સ્થિતિ પર ભાર મૂક્યો

-સર્વિસિસની સંપૂર્ણ રેન્જ, ટેક્નોલોજી સ્ટેક અને ઊંડી લિક્વિડિટી NSEને ભારતના ફાઇનાન્શિયલાઇઝેશનનું મહત્વપૂર્ણ બનાવ્યું

-અર્નિંગ્સ ગ્રોથ અને માર્જિન એક્સપાન્શન મજબૂત કેશ જનરેશનનો સપોર્ટ

-મજબૂત નેટવર્ક ઇફેક્ટ્સ, પ્લેટફોર્મ ઓપ્શનાલિટીથી પોઝિટિવ આઉટલૂકની અપેક્ષા


BSE પર મેક્વાયરી

Initiate Outperform Call, Target Price At `4,000/Sh

-BSEને ધ ચેલેન્જર તરીકે જુએ

-ઈન્ડેક્સ ઓપ્શન્સ તરફનું પિવોટ, તેને એક ક્રેડિબલ NSE કોમ્પિટિટર બનાવે છે

-પ્લેટફોર્મના વિસ્તરણ અને માર્કેટ શેરમાં વધારાથી આવક અને માર્જિન ગ્રોથની અપેક્ષા

-અર્નિંગ્સમાં ગ્રોથ અને માર્જિન વિસ્તરણ મજબૂત કેશ જનરેશનને ટેકો આપી શકે

-પ્લેટફોર્મના વિસ્તરણની પોઝિટીવ આઉટલુકની અપેક્ષા


MCX પર મેક્વાયરી

Initiate Outperform Call, Target Price At `3,820/Sh

-MCXને ધ ફિનિક્સ તરીકે જુએ

-ડેથ-બેડ જેવી કન્ડિશન્સમાંથી રિકવર થઈને કોમોડિટી ટ્રેડિંગ પર પ્રભુત્વ મેળવ્યું

-ફર્સ્ટ-મૂવર એડવાન્ટેજે MCXને એક મજબૂત માર્કેટ પોઝિશન માટે મદદ કરી

-ઉંચો બેઝ હોવા છતાં નવા પ્રોડક્ટ્સના વિસ્તરણ અને રોકાણકારોની ભાગીદારીમાં વધારો

-MCXમાં ગ્રોથની સાથે ઊંચા માર્જિન જળવાઈ રહેવાની સંભાવના


એન્જલ વન પર મેક્વાયરી

Initiate Neutral Call, Target Price At `285/Sh

-કંપનીને ધ ટ્રાન્સફોર્મર તરીકે જુએ છે

-બ્રિક્સ એન્ડ મોર્ટારથી બ્રિક્સ એન્ડ ક્લિક્સ મોડેલ તરફ પરિવર્તન કરી રહી છે

-ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ગ્રોથના આગામી તબક્કાને સપોર્ટ કરી શકે

-ફ્લોટ ઇન્કમ પર વધુ નિર્ભરતા કમાણી માટે જોખમ ઊભું કરી શકે


Groww પર મેક્વાયરી

Initiate Outperform Call, Target Price At `260/Sh

-કપનીને ધ ડિસરપ્ટર તરીકે જુએ છે

-જે ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ દ્વારા ભારતના રિટેલ બ્રોકરેજ ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવી રહી

-પ્લેટફોર્મ આધારિત મોડલથી નેટવર્ક અને સ્કેલનો ફાયદો તથા માર્કેટ શેરમાં વધારો થઈ શકે

-કંપનીનું સ્કેલ ઊંચા માર્જિન અને મજબૂત કેશ જનરેશનને ટેકો આપી શકે

ઈન્શ્યોરન્સ પર બર્નસ્ટેઇન

-પ્રસ્તાવિત કમીશન કટ અનુમાન કરતાં વધુ કડક

-કમિશન કાપથી PB ફિનટેક સૌથી વધુ પ્રભાવિત થવાની ધારણા

-હેલ્થ અને મોટરમાં PB ફિનટેકના યુનિટ ઈકોનોમિક્સ પર દબાણ શક્ય

-ઈન્શયોરન્સ કંપનીઓ પર દબાણ શક્ય

-હેલ્થ અને ટર્મ ઈન્શ્યોરન્સના ગ્રોથ પર અસર શક્ય


ઈન્શ્યોરન્સ પર જેફરિઝ

-IRDAIના કન્સલ્ટેશન પેપરમાં EOM મર્યાદા કડક કરવાનો પ્રસ્તાવ

-કમિશનમાં આશરે 1/2 થી 1/3 ઘટાડો કરવાનો પ્રસ્તાવ

-હેલ્થ, ટર્મ, મોટર ઈન્શ્યોરન્સમાં કમીશન કટનો પ્રસ્તાવ

-નવું બિઝનેસ કમિશન ઓછું કરવાથી PB ફિનટેકના અર્નિંગ્સ પર જોખમ

-કમિશનમાં 10% ઘટાડો કરવાથી PB ફિનટેકની અર્નિંગ્સ પર 10-12% અસર શક્ય


ઈન્શ્યોરન્સ પર મેક્વાયરી

-LIC અને SBI લાઈફ પર અસર જોવા મળી શકે

-બેન્કોમાં SBI, ICICI બેન્ક અને કોટકની સામે એકસીસ બેન્ક અને HDFC બેન્ક પર વધુ અસર થશે


ઈન્શ્યોરન્સ પર HSBC

-SBI Life પર પ્રમાણમાં સૌથી ઓછી અસર થવાની સંભાવના

-HDFC Life, Max Financial અને PB Fintech પર વધુ અસર થવાની શક્યતા

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  2. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  3. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો
  4. મલ્ટિબેગર રિટર્ન આપ્યા બાદ ESDS Softwareના શેરમાં કેમ લાગી લોઅર સર્કિટ

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM