KuberaNowLogo
Monday, 28/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Opening Bell: સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો

નવા સપ્તાહની શરૂઆતમાં GIFT Niftyમાં ઘટાડો જોવા મળતાં સોમવારની શરૂઆત અંગે સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

KuberaNow
desk@kuberanowPublished On : 28 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Indian Stock Market
Indian Stock MarketAI Generated Image

સેન્સેક્સ 161 પોઈન્ટ ઘટીને 0.22 ટકા સાથે 73,734.83 પર ખુલ્યું છે, જ્યારે નિફ્ટી 75.60 પોઈન્ટ ઘટીને 0.33 ટકા સાથે 23,064.90 પર ખુલ્યું છે. ભારતીય શેરબજારમાં બંને મુખ્ય સૂચકાંકોની નબળી શરૂઆતથી રોકાણકારોમાં સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સમાં બજાર ખુલતાની સાથે જ 700 પોઈન્ટનો કડાકો બોલાયો છે. જ્યારે નિફ્ટી 50માં 200થી વધુ પોઈન્ટ તૂટ્યો છે.


GIFT Niftyમાં નરમાઈ બજારની નબળી શરૂઆતનો સંકેત આપતી હતી. બીજી તરફ, અમેરિકાના મુખ્ય શેર સૂચકાંકો શુક્રવારે વધીને બંધ થયા હતા. સેન્સેક્સ 315.20 પોઇન્ટ, એટલે કે 0.43%, વધીને 73,895.74 પર પહોંચ્યો હતો. નિફ્ટી 77.40 પોઇન્ટ, એટલે કે 0.34%, વધીને 23,140.50 પર બંધ રહ્યો હતો. જોકે, નવા સપ્તાહની શરૂઆતમાં GIFT Niftyમાં ઘટાડો જોવા મળતાં સોમવારની શરૂઆત અંગે સાવચેતીનો માહોલ છે.


NIFTY 50: 22,922.80 (-0.94%)


Top Gainers:


1) Dr Reddys: +0.89%

2) TCS: +0.73%

3) Maruti Suzuki: +0.43%


Top Losers:


1) Hindalco: -1.25%

2) Shriram Finance: -1.24%

3) Bajaj Finance: -1.14%

4) Kotak Bank: -1.09%

5) Nestle India: -1.08%


Active by volume:


1) HDFC Bank: -1.08%

2) Tata Steel: -0.28%

3) Axis Bank: -0.82%


Active by value:


1) HDFC Bank: -1.08%

2) Bharti Airtel: -0.90%

3) Axis Bank: -0.82%


52 Week Low:


1) Tata Consumer: -1.07%


NIFTY BANK: 54,875.30 (-1.27%)


Top Gainers:


1) Federal Bank: +0.16%


Top Losers:


1) YES Bank: -2.32%

2) IDFC First Bank: -1.76%

3) Kotak Bank: -1.42%

4) Union Bank of India: -1.36%

5) Canara Bank: -1.13%


Active by volume:


1) YES Bank: -2.76%

2) HDFC Bank: -1.18%

3) IDFC First Bank: -1.99%


Active by value:


1) HDFC Bank: -1.18%

2) Axis Bank: -0.84%

3) ICICI Bank: -0.82%


SENSEX: 73,357.89 (-0.72%)


Top Gainers:


1) TCS: +0.19%


Top Losers:


1) Kotak Bank: -1.66%

2) Bajaj Finance: -1.45%

3) BEL: -1.44%

4) HDFC Bank: -1.37%

5) HUL: -1.36%


Active by volume:


1) HDFC Bank: -1.37%

2) Tata Steel: -0.58%

3) Eternal: -1.20%


Active by value:


1) HDFC Bank: -1.37%

2) Bharti Airtel: -1.06%

3) Axis Bank: -1.02%


52 Week Low:


1) HUL: -1.39%


આ પણ વાંચો: IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Opening Bell: સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો
  2. Stocks In News |28 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે
  3. Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી
  4. આગામી સપ્તાહે ક્રૂડ ઓઇલના ભાવ અને બોન્ડ ઉપજ બજાર પર હાવી રહેશે

Economy

See more
  1. વર્તમાન વર્ષમાં ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ 3.2 લાખ કરોડ રહેવાનો અંદાજઃ રિઝર્વ બેન્ક
  2. મુંબઈમાં લક્ઝરી ઘરોના ભાવ 6% વધ્યા: વિશ્વના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં 8મું સ્થાન
  3. બેંકો માટે સારા સમાચાર! ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 15 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી
  4. ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત બે સપ્તાહથી ઘટાડો, $14.89 અબજ ઘટીને $765.9 અબજ પર પહોંચ્યો
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. દસ મહત્વના પગલાં નાણાકીય સુરક્ષાના
  2. Digital Rupee vs UPI: ઈન્ટરનેટ વગર ચુકવણીની મોટી તૈયારી!
  3. આવક, રોકાણ અને બચત છતાં ભારતીય પરિવારોની નાણાકીય સુરક્ષા નબળી: રિપોર્ટ
  4. Insurance Penetration: બેંક ખાતાં વધ્યાં, છતાં વીમા સુરક્ષામાં ભારત ઘણું પાછળ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM