KuberaNowLogo
Thursday, 26/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Stock Marketupdates | 26 November: BSE Sensex 390 પોઇન્ટ વધીને અને નિફ્ટી 25,900ની નજીક બંધ

ગુરુવાર, 26 નવેમ્બરના રોજ ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં બપોરે નોંધાયેલા ઘટાડા બાદ રિકવરી જોવા મળી હતી. બપોરે લગભગ 2:35 વાગ્યે Sensex 199 પોઈન્ટ અથવા 0.24 ટકા વધીને 84,138ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે Nifty 33 પોઈન્ટ અથવા 0.13 ટકા વધીને 25,853ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો.

Kuberanow DeskPublished On : 26 Nov 2026
Indian Stock Market
Indian Stock MarketAI Image

Timeline

67 Updates

IT-રિયલ્ટીના સથવારે બજારમાં જબરદસ્ત તેજીઃ બજાર 390 પોઇન્ટ વધ્યું અને નિફ્ટી 65 પોઇન્ટ ઉચકાયો

ડોલર સામે રૂપિયો 22 પૈસા ઘટ્યો

PB Fintechમાં તેજી યથાવત્

Metal શેરોમાં રિકવરી

Prestige Estates અને Brigade Enterprisesના શેરોમાં 9%નો જોરદાર ઉછાળો

કેપિટલ માર્કેટના શેરોમાં તેજી

Nifty Capital Market અને NIFTY Realtyમાં જોરદાર તેજી

Hindalcoમાં 3.1% અને Tata Steelમાં 2.5%ની તેજી

BSEમાં લગભગ 6%નો ઉછાળો

HCLTechમાં 6%ની તેજી, TCSમાં 4%થી વધુનો ઉછાળો

India VIXમાં લગભગ 5%નો ઘટાડો

Smallcapનું બેન્ચમાર્ક કરતાં સારું પ્રદર્શન

Consumer Durablesમાં 1.4%નો ઘટાડો

ITમાં 3.3%ની તેજી, Realtyમાં 2.5%નો ઉછાળો

પ્રી-CAS કારોબારના અંતે Sensex 337 પોઈન્ટ વધ્યો, Nifty 25,900ની નજીક

MCXનો શેર 7.50 ટકાથી વધુ ઉછળ્યો

IT અને Realtyમાં 2%થી વધુ તેજી

Sensexમાં રિકવરી આગળ વધી, 400થી વધુ પોઈન્ટનો ઉછાળો; Nifty 25,900ની ઉપર

નિફ્ટી50માં ટોચની વધઘટ

આજના કારોબારમાં Nifty Capital Market અને Nifty Realty તેજીમાં મોખરે

Eternal, Shriram Finance અને L&T સહિતના શેરોનું Niftyના ઘટાડામાં પ્રદાન

BSEમાં 5%થી વધુ તેજી

Infosys, TCS અને HCLTechનું Niftyની તેજીમાં સંયુક્ત 50 પોઈન્ટનું યોગદાન

મિડકેપ શેરોમાં તેજી ઘટી

Auto અને Consumer Durablesમાં ઘટાડો વધ્યો

Realty અને ITમાં 2%થી વધુ તેજી યથાવત્

BSEમાં 5%થી વધુ ઉછાળો

MCXનો શેર નવી ટોચે

NSE ટોપ ગેઇનર્સ-લૂઝર્સ

BSEમાં સૌથી વધુ વધનારા

India VIXમાં લગભગ 2%નો ઘટાડો

Midcap અને Smallcap ઇન્ડેક્સનું બેન્ચમાર્ક કરતાં સારું પ્રદર્શન

Mediaમાં ઘટાડો યથાવત્, Auto અને FMCGમાં પણ નબળાઈ

Realty અને ITમાં 2%થી વધુ તેજી

મુખ્ય ઇન્ડેક્સમાં મિશ્ર વલણ

Phoenix Mills નવા સ્તરે

Prestige Estates Projects નવા સ્તરે

Fino Payments Bankમાં નવી નિમણૂક

HDFC Bankની તેજીને નવો ટાર્ગેટ

NSEની વૈશ્વિક છલાંગ

BPની Wipro સાથે વ્યૂહાત્મક ભાગીદારી

SENSEXમાં 0.6% અને NIFTY 50માં 0.47%નો વધારો

Nifty Capital Market અને NIFTY IT તેજીમાં મોખરે

Juniper Greenના શેરમાં 4.64%નો ઉછાળો

LGના શેરમાં વેચવાલીનો કરંટ

સુગર કંપનીઓના શેરોમાં દમદાર તેજી

ACME Solar ની 63.78 MWની બેટરો સ્ટોરેજ ક્ષમતા કાર્યરત

Nifty FMCG ઇન્ડેક્સમાં 1%નો ઘટાડો

Siemensનો ચોખ્ખો નફો 81.5% વધ્યો

સવારના કારોબારમાં મુખ્ય ઇન્ડેક્સમાં તેજી

Nifty Capital Market અને NIFTY IT તેજીમાં મોખરે

સેક્ટોરલ ઈન્ડાઈસિસ

બ્રોડર માર્કેટ ઈન્ડાઈસિસ

રિટેલ રોકાણકારોની વિક્રમી વેચવાલી

ડોલર સામે રૂપિયાની નબળી શરૂઆત

BSE પર મોટાભાગનાં સ્ટોક્સ દબાણમાં

NSE પર BSEનો શેર ટોપ પર્ફોર્મર

NSE

BSE

માર્કેટ ઓપનિંગ

આજે કયા Top Share ફોકસમાં રહી શકે

એશિયન બજારોને રાહત!

US બજારમાં ઘટાડા બાદ સુધારો

2027 સુધીમાં નિફ્ટી 27000ની સપાટી વટાવશે!

બજારની તેજીમાં રોકાણકારોની સંપત્તિ વધી

GIFT Niftyથી મજબૂત શરૂઆતના સંકેત

બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીનું પ્રદર્શન

ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ ગુરુવાર, 26 નવેમ્બરના રોજ સતત બીજા કારોબારી સત્રમાં તેજી સાથે બંધ રહ્યા હતા. બપોરના કારોબારમાં થયેલા ઘટાડા બાદ બજારમાં રિકવરી જોવા મળી હતી. પોસ્ટ-CAS કારોબારના અંતે Sensex 390 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 84,329ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે Nifty 65 પોઈન્ટ અથવા 0.25 ટકા વધીને 25,885ના સ્તરે બંધ રહ્યો હતો. સેક્ટોરલ ઇન્ડેક્સમાં IT સૌથી વધુ તેજી નોંધાવનાર ઇન્ડેક્સ બન્યો હતો. તેમાં 3.66 ટકાનો જોરદાર ઉછાળો નોંધાયો હતો. ત્યારબાદ Realtyમાં 2.77 ટકા અને Metalમાં 1.19 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીજી તરફ, Consumer Durables, FMCG અને Auto ઇન્ડેક્સમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. જ્યારે Bank Nifty સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

વ્યાપક બજારમાં Midcap ઇન્ડેક્સ 0.32 ટકા વધ્યો હતો, જ્યારે Smallcap ઇન્ડેક્સમાં 0.69 ટકાનો વધારો નોંધાયો હતો. બજારમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. કુલ 2,149 શેરોમાં વધારો નોંધાયો હતો, જ્યારે 1,906 શેરોમાં ઘટાડો થયો હતો. બીજી તરફ, બજારમાં અપેક્ષિત અસ્થિરતા દર્શાવતો India VIX 4.70 ટકા ઘટીને 16.84ના સ્તરે પહોંચ્યો હતો. Niftyની તેજીમાં HDFC Bank, Reliance Industries, TCS અને Infosysનું સૌથી વધુ સકારાત્મક યોગદાન રહ્યું હતું. જ્યારે ICICI Bank અને Bajaj Financeના શેરોએ બેન્ચમાર્ક ઇન્ડેક્સ પર નકારાત્મક દબાણ ઊભું કર્યું હતું.

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

MCX.png

MCXના શેરમાં 8%નો જંગી ઉછાળો, ₹3,865ની નવી ઐતિહાસિક ટોચે

Stock market

Closing Bell: ભારતીય બજારમાં તેજી અવિરતઃ FIIની આક્રમક લેવાલી અને IT શેરોમાં વ્યાપક ખરીદીથી BSE Sensex 390 પોઇન્ટ વધ્યો

FIIs Invest ₹38,371 Crore in These 5 Top Indian Stocks

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં FII એ આ 5 કંપનીઓમાં લગાવ્યા ₹38,371 કરોડ, એક કંપનીના ખરીદ્યા 38.89 કરોડ શેર

HDFC Bank share surge

HDFC Bankની તેજીને નવો ટાર્ગેટ! વધુ 11.1% ઉછાળાની સંભાવના; શેર 1 મહિનામાં 29% વધ્યો

NSE Market Cap valuation

NSEની વૈશ્વિક છલાંગ! લંડન-જર્મનીના એક્સચેન્જોને પાછળ છોડ્યાં, Market Cap ₹6 લાખ કરોડની નજીક

Indian Sugar

બજારમાં ખાંડ કંપનીઓના શેરોમાં 14 ટકા સુધીની તેજી, ઉત્પાદનમાં ઘટાડાના અંદાજથી ભાવ વધ્યા

LG India shares fall

LG Electronics share fall: LGના શેરમાં વેચવાલીનો કરંટ! પ્રમોટર 2% હિસ્સો વેચવાની તૈયારીમાં, શેર 3%થી વધુ લપસ્યો

 Juniper Green Share

NTPC સાથેના કરારથી Juniper Greenના શેરમાં 4.64%નો ઉછાળો