KuberaNowLogo
Thursday, 12/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Opening Bell: ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે પોઝિટિવ ખુલ્યું

ભારતીય શેરબજાર આજે નજીવા વધારા સાથે પોઝિટિવ ખુલ્યું છે. સેન્સેક્સ 42.51  પોઈન્ટના ઉછાળા સાથે 74,901.50નાં  સ્તરે 0.06% વધારા સાથે સપાટ ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 39.75  પોઈન્ટ ઘટીને 23,454 . 05નાં સ્તરે પહોંચ્યો છે અને 0.17%નો વધારો જોવા મળ્યો છે.  

desk@kuberanowPublished On : 22 Sept 2026
Indian Stock Market
Indian Stock MarketAI Generated Image

ભારતીય શેરબજાર આજે નજીવા વધારા સાથે પોઝિટિવ ખુલ્યું છે. સેન્સેક્સ 42.51 પોઈન્ટના ઉછાળા સાથે 74,901.50નાં સ્તરે 0.06% વધારા સાથે સપાટ ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 39.75  પોઈન્ટ ઘટીને 23,454 . 05નાં સ્તરે પહોંચ્યો છે અને 0.17%નો વધારો જોવા મળ્યો છે.  


સોમવારે ભારતીય સૂચકાંકો પોઝિટિવ બંધ થયા હતા. મંગળવારે શરૂઆતમાં GIFT Nifty 23,500ના સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે Nifty 50માં મજબૂત શરૂઆત થવાની શક્યતા દર્શાવે છે. Nifty સોમવારે 67.90 પોઇન્ટ અથવા 0.29% વધીને 23,414.30 પર બંધ થયો હતો. Sensex 564.03 પોઇન્ટ અથવા 0.76% વધીને 74,858.99 પર પહોંચ્યો હતો.


NIFTY 50: 23,440.95 (+0.11%)


Top Gainers:


1) Coal India Ltd: +1.60%

2) Inter globe: +1.17%

3) Trent: +0.95%


Top Losers:


1) HCL Tech: -1.48%

2) Tech Mahindra: -1.17%

3) Infosys: -0.59%

4) Max Healthcare: -0.57%

5) Cipla: -0.57%


Active by volume:


1) HDFC Bank: +0.51%

2) Eternal: -0.02%

3) Coal India Ltd: +1.79%


Active by value:


1) HDFC Bank: +0.65%

2) Infosys: -0.67%

3) ICICI Bank: -0.11%


NIFTY BANK: 56,607.25 (+0.24%)


Top Gainers:


1) HDFC Bank: +0.68%

2) IndusInd Bank: +0.51%

3) Kotak Bank: +0.27%


Top Losers:


1) Axis Bank: -0.24%

2) Union Bank of India: -0.24%

3) YES Bank: -0.22%

4) ICICI Bank: -0.15%


Active by volume:


1) HDFC Bank: +0.82%

2) YES Bank: -0.18%

3) Canara Bank: +0.24%


Active by value:


1) HDFC Bank: +0.82%

2) ICICI Bank: -0.13%

3) SBI: +0.03%


SENSEX: 74,949.79 (+0.12%)


Top Gainers:


1) Adani Ports SEZ: +1.20%

2) Inter globe: +1.08%

3) HDFC Bank: +0.95%


Top Losers:


1) HCL Tech: -2.19%

2) Tech Mahindra: -1.28%

3) Infosys: -0.66%

4) TCS: -0.48%

5) Sun Pharma: -0.26%


Active by volume:


1) HDFC Bank: +0.81%

2) Eternal: +0.11%

3) Infosys: -0.58%


Active by value:


1) HDFC Bank: +0.81%

2) Infosys: -0.58%

3) Eternal: +0.11%


આ પણ વાંચો: Stocks In News |22 September 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે


આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

GLOBAL CUES

Global Cues । 12 November 2026: GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી અને મંદી

Stocks to Watch

Stocks In News | 12 November 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

sensex jumps 773 points nifty closes above 25250 rally

શેરબજારમાં જોરદાર તેજી: રોકાણકારોની સંપત્તિમાં ₹3 લાખ કરોડનો વધારો, નિફ્ટી 25250 ને પાર

sip stoppage ratio rises to 116 percent october 2026

રોકાણકારો SIP કેમ બંધ કરી રહ્યા છે? ઓક્ટોબરમાં સ્ટોપેજ રેશિયો વધીને 116% થયો

fii comeback can nifty 50 reach 40000 bull run target

FIIનું જબરદસ્ત કમબેક: Nifty 28,000, 30,000 કે 40,000 જશે? જાણો બ્રોકરેજના ટાર્ગેટ

MF

Mutual Funds: ઓક્ટોબરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ 14% ઘટીને ₹32,994 કરોડ, બોન્ડ ફંડમાં જોરદાર વાપસી

jefferies top 12 stock picks as fpi inflows return

Jefferies Report: રિલાયન્સથી લઈને HDFC બેંક સુધી, વિદેશી રોકાણ વધતા આ 12 શેરો રોકેટ બનશે!

fiis

FIIs Return: વિદેશી રોકાણકારોની જોરદાર વાપસી, માત્ર 9 દિવસમાં ભારતીય શેરબજારમાં ₹53,739 કરોડનું રોકાણ