Companies
India's Sports Business: ભારતમાં Sports Industryનું ભવિષ્ય શું?
ભારતમાં સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી હવે માત્ર રમતગમત પૂરતી સીમિત નથી, પરંતુ એક મોટા બિઝનેસ, રિટેલ અને ઇન્વેસ્ટમેન્ટ સેક્ટર તરીકે ઉભરી રહી છે. સ્પોર્ટ્સ રિટેલ, મેન્યુફેક્ચરિંગ, ઈ-કોમર્સ અને AI ભારતીય સ્પોર્ટ્સ બિઝનેસનું ભવિષ્ય કેવી રીતે બદલી શકે છે? ₹1,856.67 કરોડની Khelo India Sports Goods Manufacturing Schemeથી શું ભારત વૈશ્વિક સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે? અને ટિયર-2 તથા ટિયર-3 શહેરોમાં સ્પોર્ટ્સ રિટેલની કેટલી તકો છે? આ તમામ મુદ્દાઓ પર કુબેરા નાઉ સાથે ખાસ વાતચીત કરી છે Total Sports & Fitnessના Founder અને Managing Director શ્રી નિતીન શાહે.






















