Global
USA News : અમેરિકામાં ટ્રમ્પને મોટો ઝટકો! ભારતને ટ્રેડ ડીલ અને H-1B વિઝામાં શું ફાયદો થશે?
US Midterm Elections 2026: અમેરિકામાં ટ્રમ્પને મોટો ઝટકો! ભારતને ટ્રેડ ડીલ અને H-1B વિઝામાં શું ફાયદો થશે? અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ બંને ગૃહોમાં નિયંત્રણ મેળવીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો રાજકીય ઝટકો આપ્યો છે. પરંતુ આ બદલાયેલા રાજકીય સમીકરણની ભારત પર શું અસર થઈ શકે છે? આ વિશેષ એક્સપ્લેનરમાં જાણો: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર શું અસર થઈ શકે? ટેરિફના મુદ્દે ભારતને વધુ સારી શરતો મળશે? H-1B વિઝા અને ભારતીય IT પ્રોફેશનલ્સનું ભવિષ્ય શું? ભારત-અમેરિકા રાજદ્વારી સંબંધોમાં કયા નવા પડકારો ઊભા થઈ શકે? જુઓ આ વિશેષ વિશ્લેષણ માત્ર KuberaNow પર.























