Commodity
ચાંદીના ભાવમાં મોટો કડાકો! શું હવે ચાંદી ખરીદવાનો યોગ્ય સમય છે?
ચાંદીના ભાવમાં મોટો કડાકો! શું હવે ચાંદી ખરીદવાનો યોગ્ય સમય છે? | Silver Price Crash 2026 ચાંદીમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર! આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવ જાન્યુઆરીની રેકોર્ડ ઊંચાઈથી અંદાજે 60% ઘટ્યા હોવાના આંકડા સામે આવ્યા છે. ભારતમાં પણ ચાંદીનો ભાવ ઘટીને ₹1.70 લાખ પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગયો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે **ચાંદી હજુ સસ્તી થશે કે ફરી ભાવમાં તેજી આવશે? અત્યારે ચાંદી ખરીદવી કે રાહ જોવી? ચીનમાં ચાંદીનો વધતો સ્ટોક, વૈશ્વિક માંગમાં ઘટાડો અને સપ્લાયની અછત વચ્ચે Silver Marketમાં આગળ શું થઈ શકે છે? જાણો Kubera Nowના આ ખાસ રિપોર્ટમાં.
























