Commodity
ધનતેરસ પર સોનાં-ચાંદીની ખરીદીમાં તેજી કે મંદી? Kumar Jain સાથે ખાસ વાત
ધનતેરસના પાવન અવસરે સોના-ચાંદીની ખરીદીનું વિશેષ મહત્વ છે. પરંતુ આ વર્ષે સોના અને ચાંદીના ઊંચા ભાવ વચ્ચે જ્વેલરી માર્કેટમાં ગ્રાહકોનો ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? શું ઊંચા ભાવની અસર સોનાની ડિમાન્ડ પર પડી છે? ગ્રાહકો ફિઝિકલ ગોલ્ડ અને સોનાના સિક્કા ખરીદવાનું પસંદ કરી રહ્યા છે કે પછી ડિજિટલ ગોલ્ડ અને ગોલ્ડ ETF તરફ વળી રહ્યા છે? ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ધનતેરસના વેચાણમાં કેટલો વધારો થવાની અપેક્ષા છે? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે કુબેરા નાઉ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે શ્રી કુમાર જૈન.






















