KuberaNowLogo
Friday, 25/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

બિઝનેસમાં સાચો નિર્ણય કેવી રીતે લેવાય? મુંબઈમાં ઉદ્યોગ જગતના દિગ્ગજો કરશે વિચારોનું મંથન

બિઝનેસમાં સફળતા માટે માત્ર સારો આઈડિયા નહીં, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય અને બદલાતા સંજોગોને સમજવાની ક્ષમતા પણ જરૂરી છે. આ જ વિચારને કેન્દ્રમાં રાખીને મુંબઈમાં Entrepreneurs, Investors અને Business Leaders વચ્ચે વિચારોના આદાન-પ્રદાન માટે Global Business Conclave 2026નું આયોજન થશે.

KuberaNow
desk@kuberanowPublished On : 22 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
h

બિઝનેસમાં સફળતા માત્ર સારો આઈડિયા, મૂડી કે માર્કેટની સમજ પર આધારિત નથી. યોગ્ય સમયે કયો નિર્ણય લેવો, બદલાતી પરિસ્થિતિમાં કઈ ધારણા બદલવી અને ક્યારે નવા અભિગમને અપનાવવો. આ પ્રશ્નો ઘણી વખત બિઝનેસની આગામી દિશા નક્કી કરે છે. આ જ કારણસર ઉદ્યોગ જગતમાં અનુભવ અને વિચારોના સીધા આદાન-પ્રદાનને મહત્વ મળી રહ્યું છે.


ખાસ કરીને અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરતા Entrepreneurs, Founders, Investors અને Corporate Leaders જ્યારે એક જ સ્થળે મળે છે, ત્યારે ચર્ચા માત્ર પોતાના બિઝનેસ સુધી મર્યાદિત રહેતી નથી. એક ઉદ્યોગની સમસ્યાનો ઉકેલ બીજા ક્ષેત્ર માટે નવી તક બની શકે છે, જ્યારે રોકાણકાર અથવા અનુભવી બિઝનેસ લીડરનો અલગ અભિગમ કોઈ Founderને પોતાના નિર્ણયને નવી રીતે જોવાની તક આપી શકે છે.


આ પ્રકારના બિઝનેસ સંવાદને કેન્દ્રમાં રાખીને મુંબઈમાં Global Business Conclave 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં ફોકસ માત્ર સ્ટેજ પર સફળતાની વાતો રજૂ કરવા કરતાં બિઝનેસ બનાવવાની પ્રક્રિયા, નિર્ણય લેવાની રીત અને પડકારો સામેના અભિગમ પર ચર્ચા કરવાનો છે.


કોન્ક્લેવમાં વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ, ફાઉન્ડર્સ, રોકાણકારો અને ઉદ્યોગસાહસિકો વચ્ચે ચર્ચા અને નેટવર્કિંગ માટે અવકાશ રહેશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આવા સંવાદોનો હેતુ માત્ર માહિતી મેળવવાનો નહીં, પરંતુ ભાગ લેનારાઓને બિઝનેસને વધુ સ્પષ્ટ અને અલગ દૃષ્ટિકોણથી જોવાની તક આપવાનો છે.


કાર્યક્રમમાં પૂર્વ દક્ષિણ આફ્રિકન ક્રિકેટર Jonty Rhodes ઉપરાંત વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ અને ફાઉન્ડર્સ પણ જોડાવાના છે. તેમાં Schindler Indiaના Tarunesh Mathur, Restaurant Brands Asiaના Kiran Komatla, BIG FMના Ashit Kukian અને Godrej Financeના Gaurav Tanna સહિતના નામો સામેલ છે.


Global Business Conclave 2026નું આયોજન 8 ઓક્ટોબર, 2026ના રોજ મુંબઈમાં The Lalit Mumbai ખાતે થશે. કાર્યક્રમ અને રજિસ્ટ્રેશન અંગે વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ પર વિગતો ઉપલબ્ધ છે.

રજિસ્ટ્રેશન કરતી વખતે આ પ્રોમો કોડ (GBCKN10)નો અચૂક ઉપયોગ કરજો, જેથી તમને BC 2026 Mumbai માં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ગઇકાલના ઘટાડાની બજારમાં અમુક અંશે ભરપાઈઃ સેન્સેક્સ 315 પોઇન્ટ વધ્યો
  2. કઈ જ્વેલરી કંપનીના પ્રમોટરોએ વોરંટ્સનું ઇક્વિટીમાં કર્યુ રૂપાંતર
  3. અમેરિકામાં જંગી ઓર્ડર મળતાં Welspun Corpમાં પાંચ ટકાનો ઉછાળો
  4. મલ્ટિબેગર રિટર્ન આપ્યા બાદ ESDS Softwareના શેરમાં કેમ લાગી લોઅર સર્કિટ

Economy

See more
  1. મકાન-જમીન ખરીદતા પહેલા જાણો આ નિયમ! 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી TDSમાં આવશે મોટો ફેરફાર
  2. ઓઈલ કંપનીઓને દૈનિક રૂ. 530 કરોડનું નુકસાન, શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
  3. RBI New Rules: InvIT અને REIT વેલ્યુએશન નિયમોમાં મોટો ફેરફાર, રોકાણકારો પર શું અસર થશે
  4. સ્ટીલના ભાવમાં તેજીનો દોર, કંપનીઓના નફા પર અસર પડવાની શક્યતા
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. પોસ્ટ ઓફિસમાં આંખો મીંચીને રોકાણ ન કરતાં! પહેલાં જાણો આ 5 મહત્વની વાતો
  2. સિનિયર સિટીઝન માટે સોનેરી તક ! આ 5 બેંકો આપશે FD પર 8% સુધી વ્યાજ
  3. BHIM એપમાં AIની એન્ટ્રી, MyUPIથી પેમેન્ટથી ફરિયાદ સુધીની સુવિધા હવે એક જ જગ્યાએ
  4. 1 ઓક્ટોબરથી FDના નિયમોમાં બદલાવ, લાખો રોકાણકારો પર પડશે સીધી અસર

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM