KuberaNowLogo
Sunday, 06/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે

KPMG મુજબ Workforce Productivityમાં સતત 30% સુધારો ભારતના ભાવિ Manufacturing Outputમાં લગભગ 35% યોગદાન આપી શકે છે. વધુ Productivity ધરાવતી કંપનીઓમાં નફા અને Market Capitalisationની વૃદ્ધિ પણ નોંધપાત્ર રીતે વધુ જોવા મળી છે.

KuberaNow
desk@kuberanow5 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
services
ભારતના ભવિષ્યના મેન્યુફેક્ચરિંગમાં ઉત્પાદકતા બનશે મુખ્ય ચાલકAI GENERATED IMAGE

ભારતના Manufacturing Sectorની લાંબા ગાળાની વૃદ્ધિ માટે માત્ર વધુ Capacity અથવા Demand પૂરતી નહીં રહે, પરંતુ Productivity સૌથી મોટો Growth Driver બની શકે છે. KPMGના અહેવાલ મુજબ Workforce Productivityમાં સતત 30% સુધારો ભાવિ Manufacturing Outputમાં લગભગ 35% યોગદાન આપી શકે છે. Productivityમાં સુધારો Output, Margin અને Competitiveness પર લાંબા ગાળે અસર કરે છે, કારણ કે તેનો લાભ વર્ષો સુધી વ્યવસ્થામાં જળવાઈ રહે છે.


130થી વધુ કંપનીઓના 10 વર્ષના ડેટાનું વિશ્લેષણ

KPMGએ 10 વર્ષના સમયગાળામાં 130થી વધુ મોટી ભારતીય Manufacturing કંપનીઓનું વિશ્લેષણ કર્યું. તેમાં વધુ Productivity Growth ધરાવતી કંપનીઓમાં Net Profit Growth આશરે 10-11% વાર્ષિક રહી, જ્યારે સરેરાશ Productivity ધરાવતી કંપનીઓમાં આ વૃદ્ધિ આશરે 7% રહી.


Market Capમાં પણ મોટો તફાવત

Productivityમાં આગળ રહેલી કંપનીઓમાં Market Capitalisation Growth આશરે 19% CAGR રહી. તેની સામે સરેરાશ Productivity ધરાવતી કંપનીઓમાં Market Cap Growth લગભગ 10% CAGR રહી. અહેવાલ મુજબ વધુ Productivity ધરાવતી કંપનીઓએ અન્ય કંપનીઓની સરખામણીએ 50%થી વધુ ઊંચી Profitability Growth અને લગભગ બમણી Market Cap Expansion નોંધાવી.


70%થી વધુ મોટી કંપનીઓને પરિવર્તનની જરૂર

ભારતીય Manufacturing Sectorમાં Productivity Growth સમાન નથી. KPMGના અંદાજ મુજબ દેશની Manufacturing Ambition હાંસલ કરવા માટે 70%થી વધુ મોટી કંપનીઓએ Transformative Measures અપનાવવા પડશે.


નાના કારખાનાઓમાં Productivity બહુ ઓછી

અહેવાલમાં નાના અને અસંગઠિત Manufacturing Units અને મોટી કંપનીઓ વચ્ચે મોટો તફાવત દર્શાવવામાં આવ્યો છે. નાના અને અસંગઠિત કારખાનાઓમાં પ્રતિ કર્મચારી ઉત્પાદન મોટી કંપનીઓની સરખામણીએ 20%થી પણ ઓછું છે. એક જ Sectorની અલગ-અલગ કંપનીઓ વચ્ચે Productivityનો તફાવત 300%થી 1,000% સુધી હોઈ શકે છે.


AI અને Digital Toolsની ભૂમિકા વધશે

KPMGએ Manufacturing Growth માટે છ મુખ્ય પરિબળો ઓળખ્યા છે—Productivity, Workforce Shifts, Global Integration, Capacity Investment, Innovation & Technology અને Consumption-led Growth.


તેમાં Productivityને સૌથી મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.

અહેવાલ મુજબ Productivity વધારવા માટે કંપનીઓએ Work Organisation, Workforce Deployment અને Organisational Structureમાં ફેરફાર કરવા સાથે Digital Tools, AI, Performance Management અને Workplace Cultureમાં પણ સુધારો કરવો પડશે.



અમારી WhatsApp ચેનલમાં જોડાવવા અહીં આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16


આ પણ વાંચો: ભારતીય વેપારીઓને મોટી રાહત, ઈ-કોમર્સ Export Rulesમાં ફેરફાર


Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. CAS પર SEBIની સમીક્ષા: એક મહિનામાં શું બદલાયું? સેબી શા માટે કન્સલ્ટેશન પેપર લાવશે?
  2. ભારત-EUના નાણાકીય સંબંધો મજબૂત થશે: SEBI અને ESMA વચ્ચે થયા મહત્ત્વપૂર્ણ કરાર
  3. આખરે NSE IPO માટે SEBIની મંજૂરી, હવે લિસ્ટિંગની તારીખ પર સૌની નજર
  4. NSEના શેરનું સેલ્ફ લિસ્ટિંગ નહીં થઈ શકે, BSEનો શેર 4.5 ટકા વધ્યો

Economy

See more
  1. iBRICS Summit બનશે વૈશ્વિક રોકાણકારોનું મોટું મંચ, 500થી વધુ રોકાણકારો જોડાશે
  2. ભારતના ઉત્પાદન ક્ષેત્રની વૃદ્ધિમાં ઉત્પાદકતા બનશે મોટું બળ, 35% ભૂમિકા ભજવશે
  3. 4,000 કિલોથી માત્ર 600 કિલો: El Ninoએ નીલગિરીના ચા ઉદ્યોગને ગંભીર સંકટમાં ધકેલ્યો
  4. ગ્રાહકો સાથે અન્યાય નહીં ચાલે: RBIએ CIBIL સહિત ક્રેડિટ બ્યુરો અને NBFCsને ફટકાર્યો ₹45.32 લાખનો દંડ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ફરવાનો શોખ છે તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ચોક્કસ લો
  2. વિદેશમાં નિકાસ કરો છો? Marine Insuranceથી મેળવો આર્થિક સુરક્ષા
  3. UPIમાં આવી શકે છે મોટો ફેરફાર, હવે AI Agent તમારી તરફથી પેમેન્ટ કરી શકશે
  4. સતત પાંચમાં દિવસે ઘટ્યા સોનાના ભાવ, MCX Goldમાં ₹10,700થી વધુનો ઘટાડો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM