Opening Bell: ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોની માર્કેટમાં સકારાત્મક શરૂઆત
ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ 25.47 પોઈન્ટ વધી 74,341.08 અને નિફ્ટી 67.75 પોઈન્ટ વધી 23,065.10 પર ખુલ્યો છે. GIFT Nifty ના સંકેતોને જોતા 16 ઓક્ટોબરે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોની શરૂઆત સકારાત્મક રહેવાની શક્યતા છે

ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ 25.47 પોઈન્ટ વધી 74,341.08 અને નિફ્ટી 67.75 પોઈન્ટ વધી 23,065.10 પર ખુલ્યો છે. GIFT Niftyના સંકેતોને જોતા 16 ઓક્ટોબરે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોની શરૂઆત સકારાત્મક રહેવાની શક્યતા છે.
ગુરૂવારે ભારતીય શેરબજારમાં તેજીનો ધમાકો જોવા મળ્યો હતો. ઈન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1523 પોઈન્ટ વધીને 74,330 પર પહોંચ્યો હતો. બપોરે નિફ્ટી50 427 પોઈન્ટ ઊછળીને 23,050 પર ટ્રેડ થઈ રહ્યો હતો. IT ઇન્ડેક્સ 2.4% વધ્યો; Infosys, TCS અને HCLTechમાં આશરે 3%ની તેજી જોવા મળી હતી. 15 ઑક્ટોબરના સેશનમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FIIsએ આશરે ₹5,285 કરોડની ઇક્વિટી વેચી હતી. આ વેચવાલી ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોના દબાણને દર્શાવે છે અને આજના ટ્રેડિંગમાં પણ આ આંકડો મહત્વનો રહેશે. FIIsની વેચવાલીની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DIIsએ ₹3,319 કરોડની ઇક્વિટી ખરીદી હતી. આ ખરીદીએ બજારમાં વેચવાલીના દબાણને થોડો સહારો આપ્યો હતો.
NIFTY 50: 22,984.95 (-0.05%)
Top Gainers:
1) Tech Mahindra: +4.84%
2) Infosys: +1.80%
3) TCS: +1.84%
Top Losers:
1) Jio Financial Service: -2.61%
2) HDFC Life: -1.93%
3) HUL: -1.07%
4) Bajaj Auto: -0.93%
5) Tata Consumer: -0.90%
Active by volume:
1) Jio Financial Services: -2.30%
2) HDFC Bank: +0.16%
3) Tech Mahindra: +5.25%
Active by value:
1) Tech Mahindra: +4.38%
2) ICICI Bank: -0.05%
3) Bharti Airtel: +1.12%
NIFTY BANK: 55,751.65 (-0.11%)
Top Gainers:
1) Canara Bank: +1.40%
2) Federal Bank: +0.56%
3) PNB: +0.38%
Top Losers:
1) YES Bank: -1.55%
2) AU Small Finance Bank: -1.19%
3) IDFC First Bank: -0.90%
4) SBI: -0.62%
5) IndusInd Bank: -0.65%
Active by volume:
1) YES Bank: -2.76%
2) Canara Bank: +1.27%
3) HDFC Bank: +0.19%
Active by value:
1) ICICI Bank: -0.17%
2) HDFC Bank: +0.34%
3) YES Bank: -2.32%
SENSEX: 74,151.17 (-0.22%)
Top Gainers:
1) Tech Mahindra: +3.14%
2) Infosys: +2.72%
3) TCS: +2.53%
Top Losers:
1) RIL: -1.33%
2) HUL: -1.29%
3) Baja Finserv: -0.99%
4) Asian Paints: -0.77%
5) Trent: -0.67%
Active by volume:
1) HDFC Bank: +0.31%
2) Tech Mahindra: +3.02%
3) ICICI Bank: -0.18%
Active by value:
1) Tech Mahindra: +3.07%
2) TCS: +2.59%
3) Bharti Airtel: +0.86%
આ પણ વાંચો: કેન્દ્રનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 13.21% વધી ₹13.38 લાખ કરોડ, રિફંડમાં 24.22%નો વધારો
આ પણ જુઓ:
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

SEBIએ બદલ્યા CASનાં નિયમો: 7 ડિસેમ્બરથી નવો સમય, ડેરિવેટિવ્ઝ ટ્રેડર્સ માટે શું બદલાશે

Stocks In News | 16 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

Global Cues : GIFT Niftyથી Wall Street સુધી ક્યાં જોવા મળી રહી છે તેજી

સુપ્રીમ કોર્ટે યસ બેન્કના રૂ. 8,400 કરોડના બોન્ડ માંડવાળનો ઇન્કાર કરતાં શેર 17 ટકાથી વધુ તૂટ્યો

Closing Bell: IT શેરોનાં સથવારે Sensex 1500થી વધુ પોઈન્ટ ઊંચકાઈ બંધ

Sensex 1530 પોઈન્ટ ઉછળ્યો, Niftyએ 13 સત્ર બાદ 23000ની સપાટી વટાવી

એશિયાઈ બજારોમાં કડાકો, કોસ્પી લગભગ 8 ટકા અને જાપાનનો નિક્કી- 225 5 ટકાથી વધુ તૂટ્યા





