KuberaNowLogo
Wednesday, 16/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું

ભારતીય શેરબજારનાં મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યું છે.

KuberaNow
desk@kuberanowPublished On : 16 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Market High open
Opening BellAI Generated Image

ભારતીય શેરબજારનાં મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખુલ્યું છે. બજારમાં ગિફ્ટ નિફ્ટી 23223.50 નજીક સવારે ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ 74249.31 પર ખુલી 245.29 પોઈન્ટ ઉછળ્યો. જ્યારે નિફ્ટી 50 23201.60 પર ખુલી 83 પોઈન્ટ ઉપર ગયો છે.



અમેરિકન ફેડરલ રિઝર્વનો વ્યાજદર અંગેનો નિર્ણય, ઊંચા ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી બજારની તેજીને મર્યાદિત રાખી શકે છે. 15 સપ્ટેમ્બરના સત્રમાં ભારતીય સૂચકાંકો સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ 777.94 પોઇન્ટ અથવા 1.04% ઘટીને 74,003.82 પર બંધ થયો હતો. નિફ્ટી 279.50 પોઇન્ટ અથવા 1.19% તૂટીને 23,118.60 પર પહોંચ્યો હતો, જે તેનું પાંચ મહિનાનું નીચલું સ્તર છે.


આ પણ વાંચો: સંગ્રહખોરીનો જથ્થો બજારમાં આવતાં ખાંડ સસ્તી, ભાવમાં હજુ અસમાનતા


Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. Crash Stock: આ 7 શેર ઓલ ટાઈમ હાઈથી 50%થી વધુ નીચેની સપાટીએ
  2. બજારે ઘટાડો અટકાવ્યો, વૈશ્વિક પડકારો વચ્ચે બજાર 333 પોઇન્ટ વધીને બંધ આવ્યુ
  3. Prasol Chemicals 10 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટ થયા પછી ઇશ્યૂ પ્રાઇસ જોડે બંધ આવ્યો
  4. ચીનમાં પેટન્ટની મંજૂરી મળતા ગોદાવરી બાયોરિફાઇનરીઝનો શેર 13 ટકાથી વધુ વધ્યો

Economy

See more
  1. ભારતની વેપાર ખાધ ઘટીને $26.86 અબજ, સોનાની આયાતમાં મોટો ઘટાડો
  2. મોંઘવારી વધશે તો RBI લેશે મોટો નિર્ણય? દિવાળી પર વધી શકે છે હોમલોનની EMI
  3. ભારતના 10 વર્ષના બોન્ડની યીલ્ડ 7%ને પાર, EMI પર વધી શકે દબાણ
  4. સોનાના ઊંચા ભાવ વચ્ચે લોકોની પસંદગી બદલાઈ, દાગીનાની માગ ઘટી, રોકાણ માટે સોનું વધ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. Gold Silver Outlook : સોના-ચાંદી આ સપ્તાહે ભારે દબાણ હેઠળ રહેવાની સંભાવના
  2. સોનાની હોલમાર્કિંગ ફીમાં 67% વધારો, ₹45થી વધીને ₹75 થઇ
  3. UPI MDR શું છે? હવે UPI પેમેન્ટ પર કેટલો ચાર્જ લાગશે? જાણો સંપૂર્ણ માહિતી
  4. SIPમાંથી અપેક્ષિત વળતર નથી મળતું? ફંડ બદલતા પહેલાં આ 5 બાબતો તપાસો

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM