KuberaNowLogo
Wednesday, 14/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Advertisement

Crude Oil Prices

બીએસઇ સેન્સેક્સના 30માંથી 23 શેર ઘટેલા છે અને સાત શેર જ વધ્યા છે. જ્યારે એનએસઇના નિફ્ટી50ના 11 શેર જ વધેલા છે, બાકીના 39 શેર ઘટેલા છે.
મધ્યપૂર્વમાં ભડકો થતાં બજાર 800 પોઇન્ટ ખાબક્યુ, રોકાણકારોના પાંચ લાખ કરોડ સાફ
મંગળવારે યુએસ સ્ટોક ફ્યુચર્સ મોટાભાગે ફ્લેટ રહ્યા હતા, જેમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સ 48 પોઈન્ટ વધ્યો હતો
ભારતીય શેરબજાર ફ્લેટ ખૂલ્યા પછી 200 પોઇન્ટ ડાઉન થયા પછી પોઝિટિવ ઝોનમાં
અમેરિકાના બેન્ચમાર્ક ફ્યુચર્સ અને અન્ય વૈશ્વિક સંકેતોના પગલે એશિયાઈ બજારોમાં ઘટાડો થયો હતો. આ ઉપરાંત મધ્યપૂર્વમાં થયેલા તનાવના કારણે પણ આ સ્થિતિ જોવા મળી હતી.
એશિયાઈ બજારોની નબળાઈના પગલે સેન્સેક્સ 500 અને નિફ્ટી 178 પોઇન્ટ ખાબક્યા
બજાર હકારાત્મક ઝોનમાં ખૂલ્યું તો હતું, પરંતુ પછી તરત ઘટવા માંડ્યુ હતુ અને હાલમાં તે લગભગ 250 પોઇન્ટ ડાઉન છે
બજારમાં પ્રારંભિક ઉછાળો ધોવાયો, નેગેટિવ ઝોનમાં ગયા સેન્સેક્સ અને નિફ્ટી
કોમેક્સ પર સોનાના ભાવમાં પ્રતિ ઔંસ 4,697.30 ડોલરના ભાવે સોદા પડતા હતા. ભારતમાં 24 કેરેટના પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ 1,63,130 રૂપિયા ચાલી રહ્યો છે
ભારતીય શેરબજાર 330 પોઇન્ટના ઊંચા મથાળે ખૂલી ઘટાડા તરફ સરક્યું
ઇરાન મોરચે જ્યાં સુધી કોઈ નિરાકરણ આવે નહીં ત્યાં સુધી બજારમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે. દરેક ઉછાળાએ નફાકીય વેચવાલી જોવા મળશે
ઇરાન પર પ્રતિબંધ, ક્રૂડના ઊંચા ભાવે સેન્ટિમેન્ટ બગાડ્યું, સેન્સેક્સ 171 પોઇન્ટ ડાઉન અને નિફ્ટી 32 પોઇન્ટ ઘટ્યો
અમેરિકન નાણાપ્રધાન સ્કોટ બેસન્ટની ઇરાન પર વધુ આકરા પ્રતિબંધોની ધમકી અને ઇરાનની અખાતમાંથી ક્રૂડની નિકાસ બંધ કરવાની વાતના પગલે બજાર પર અસર
BSE સેન્સેક્સ દિવસની ઊંચી સપાટીથી 350 પોઇન્ટ જેટલો ઘટ્યો
અમેરિકન ટ્રેઝરીના હસ્તક્ષેપથી ડોલર નીચે ગયો છે, જેના કારણે રૂપિયામાં મજબૂતી અને ઉપજના દબાણમાં ઘટાડો થવાથી EMs પ્રત્યે આકર્ષણ વધ્યું છે. રિકવરી તમામ ક્ષેત્રોમાં વ્યાપક રહી, જે મુખ્યત્વે IT અને નાણાકીય શેરોમાં મજબૂતાઈને કારણે હતી
અમેરિકન ટ્રેઝરીની એન્ટ્રીથી બજારને મળી રાહત, BSE સેન્સેક્સ 628 પોઇન્ટ ઊચકાયો