UPIના નવા નિયમ બાદ PAYTM-MOBIKWIKમાં 4%થી વધુનો ઉછાળો
NPCIએ ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન માટે નવું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માળખું જાહેર કરતા આજે શેરબજારમાં Paytm અને One Mobikwikના શેરોમાં તેજી જોવા મળી છે.

NPCIએ ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન માટે નવું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (Merchant Discount Rate) માળખું જાહેર કરતા આજે શેરબજારમાં Paytm અને One Mobikwikના શેરોમાં તેજી જોવા મળી છે. નવા માળખાથી ગ્રાહકો પર કોઈ ચાર્જ નહીં લાગે, પરંતુ મોટા પેમેન્ટમાં પેમેન્ટ કંપનીઓ અને બેન્કો માટે કમાણીનો નવો માર્ગ ખુલશે.
Paytm અને Mobikwikના શેરમાં તેજી
બુધવારે શરૂઆતના કારોબારમાં One 97 Communications એટલે કે Paytmનો શેર 4.62% વધીને ₹1,810 પર પહોંચ્યો હતો. આજે બજાર ખુલતા One Mobikwik Systemsનો શેર પણ 4.71%ના ઉછાળા સાથે ₹210.32 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
JM Financialએ ટાર્ગેટ વધારી ₹2,150 કર્યો
આ પણ વાંચો: ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Advertisement by KuberaNow
Market
See moreEconomy
See more
Advertisement by KuberaNow
Personal Finance
See moreMORNING BRIEF
Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.
- 24,000+ readers
- Daily 7:30 AM

