KuberaNowLogo
Thursday, 10/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે ખુલ્યુ

રોકાણકારો ક્રૂડ ઓઈલના ભાવ, નબળા વૈશ્વિક સંકેતો અને નિફ્ટી માટેના મુખ્ય સપોર્ટ લેવલ પર નજીકથી નજર રાખશે.

KuberaNow
desk@kuberanowPublished On : 10 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Market High open
Market High openAI Generated Image

આજે ભારતીય શેરબજારમાં 74742.23 પર ઓપન થઈ 130.17 પોઈન્ટ વધારા સાથે ખુલ્યુ, જ્યારે નિફ્ટી 23446.60 પર ઓપન થઈ 38.25 પોઈન્ટ સાથે ખુલ્યું. બુધવારે ભારતીય શેરબજારમાં સતત ત્રીજા ટ્રેડિંગ સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી 203 પોઈન્ટ ઘટીને 123431 પર બંધ થયો, જ્યારે સેન્સેક્સ 873 પોઈન્ટના ઘટાડા સાથે 74764 પર સ્થિર થયો. ખાસ કરીને ટ્રેડિંગ સત્રના ઉત્તરાર્ધમાં વેચવાલીનું દબાણ વધ્યું હતું. ગુરુવારે રોકાણકારો ક્રૂડ ઓઈલના ભાવ, નબળા વૈશ્વિક સંકેતો અને નિફ્ટી માટેના મુખ્ય સપોર્ટ લેવલ પર નજીકથી નજર રાખશે.


Top Gainers:


1) ONGC: + 0.89%

2) L& T: + 0.49%

3) Wipro: +0.11%


Top Losers:


1) M &M : - 0. 98%

2) Bajaj Auto: - 0.72%

3) Tata Steel: - 0.61%)

4) Shriram Finance: - 0.60%

5) Adani Ports SEZ: - 0.59%


Active by volume:


1) ONGC: + 2.09%

2) HDFC Bank: + 0.28%

3) Wipro: + 0.30%


Active by value:


1) HDFC Bank: + 0.32%

2) Infosys: + 0.10%

3) Bharti Airtel: + 0.19%


52 week high:

DATA NOT AVAILABLE


52 week low:


1) SBI Life: - 0.49%

2) HDFC Bank: + 0.17%

3) Tata Consumer: + 0.20 %



NIFTY BANK: 56,443.95

(+ 0.26%)


Top Gainers:


1) Canara Bank: + 2.18%

2) Bank of Baroda: + 1.58%

3) Axis Bank: + 1.07%)


Top Losers:


1) AU Small Finance Bank: - 1.04%

2) IndusInd Bank: - 0.54%

3) YES Bank: ( - 0.32%)


Active by volume:


1) Canara Bank: + 2.20%

2) YES Bank: - 0.36%

3) HDFC Bank: + 0.19%


Active by value:


1) HDFC Bank: + 0.40%

2) Canara Bank: + 2.32%

3) SBI: + 1.07%


52 week high:


DATA NOT AVAILABLE


52 week low:


1) HDFC Bank: + 0.37%



SENSEX: 74,804.30 ( + 0.05%)


Top Gainers:


1) Axis Bank: + 1.13%

2) Tech Mahindra: + 1.09%

3) SBI: + 1.07%


Top Losers:


1) M & M: - 1.50 %

2) Adani Ports SEZ: - 0.79%

3) Inter Globe: - 0.69%


Active by volume:


1) HDFC Bank: + 0.24%

2) Eternal: - 0.43%

3) Infosys: + 0.30%


Active by value:


1) HDFC Bank: + 0.31%

2) Infosys: + 0.56%

3) RIL: - 0.33%


52 week high:


NO DATA AVAILABLE


52 week low:


HDFC Bank: + 0.31%



આ પણ વાંચો: IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. ભારતીય બજારમાં Blockchainની એન્ટ્રી! SEBIએ ખોલ્યો Tokenised Securitiesનો દરવાજો
  2. MARKET CLOSING: ઘટાડો અટક્યો, ત્રણ દિવસના ઘટાડા પછી બજાર દિવસના તળિયેથી 300 પોઇન્ટ વધી બંધ આવ્યું
  3. UK-MHRAની ચકાસણીમાં કોઈ રેમેડીઝ ન આવતા Indoco Remediesનો શેર 18 ટકા જેટલો વધ્યો
  4. Mutual fund SIP inflows: SIPમાં રોકાણનો નવો રેકોર્ડ, ઓગસ્ટમાં ₹32,297 કરોડનું રોકાણ

Economy

See more
  1. ક્રૂડ $105ને પારઃ ભારતના આયાત ખર્ચમાં તોતિંગ વધારો
  2. India Tech Economy : ભારતમાં ઊભું થઈ રહ્યું છે 100 અબજ ડોલરનું ટેક અર્થતંત્ર
  3. ભારતીય અથાણાં, મધની વિદેશમાં વધી માંગ, નિકાસ $576 મિલિયનને પાર
  4. મિડલ ઈસ્ટ તણાવથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો, Brent $97ની નજીક પહોંચ્યું
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ITR Refund: ITR રિફંડમાં વિલંબ કેમ? આ 6 ભૂલો હોઈ શકે જવાબદાર
  2. 8th Pay Commission: લેવલ 7ના પેન્શનધારકોના પેન્શનમાં કેટલો થશે વધારો?
  3. UPI Payment: આ એક કામ કરી લેજો નહીંતર, 15 સપ્ટેમ્બરથી UPI-QR પેમેન્ટ થઇ જશે બંધ!
  4. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM