KuberaNowLogo
Friday, 11/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

શેરબજારમાં 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 23,250ની નીચે

સેન્સેક્સ 74,309.16 પર 593.43 પોઈન્ટ ઘટાડા સાથે બજાર ખુલ્યુ. નિફ્ટી 23,270.30 પર -207.50 ઘટાડા સાથે ખુલતા રોકાણકારો ચિંતિત બન્યા છે.

KuberaNow
desk@kuberanowPublished On : 11 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
Market Low Open
Market Low OpenAI Generated Image

ભારતીય શેરબજારમાં આજે મુખ્ય સૂચકાંકો (ઈન્ડેક્સ) સેન્સેક્સ 707.72 પોઈન્ટ અથવા 0.94% ઘટીને 74,194.87 પર અને નિફ્ટી 237.00 પોઈન્ટ અથવા 1.01% ઘટીને 23,240.80 પર ટ્રેડ કરી રહ્યા હતા. આ દરમિયાન લગભગ 749 શેરોમાં વધારો થયો હતો, 1197 શેરોમાં ઘટાડો થયો હતો અને 137 શેરો યથાવત રહ્યા હતા. 16 મુખ્ય સેક્ટરોમાંથી 15 સેક્ટરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોમાં પણ પ્રત્યેક 1.1%નો ઘટાડો નોંધાયો હતો.


NIFTY 50: 23,242.90 (-1.00%)


Top Gainers:


1) HDFC Life: +2.37%

2) Power Grid: +2.22%

3) ONGC: +1.39%


Top Losers:


1) HCL Tech: -1.86%

2) Hindalco: -1.26%

3) Tata Steel: -1.05%

4) Adani Ent: -0.89%

5) M & M: -0.84%


Active by volume:


1) HDFC Bank: +0.98%

2) Tata Steel: -1.05%

3) ITC: -0.58%


Active by value:


1) HDFC Bank: +0.98%

2) ICICI Bank: -0.34%

3) RIL: -0.40%


52 week low:


1) Wipro: -0.42%

2) Tata Consumer: -0.14%

3) HUL: -0.14%



NIFTY BANK: 55,744.70 (-1.29%)


Top Gainers:


1) Bank of Baroda: +1.51%

2) PNB: +1.08%

3) IDFC First Bank: +0.98%


Top Losers:


1) HDFC Bank: -1.43%

2) Union Bank of India: -1.18%

3) SBI: -0.97%

4) Bank of Baroda: -0.96%

5) Kotak Bank: -0.95%


Active by volume:


1) HDFC Bank: -1.43%

2) YES Bank: -0.32%

3) Canara Bank: -0.49%


Active by value:


1) HDFC Bank: -1.43%

2) ICICI Bank: -0.94%

3) SBI: -0.97%


52 week low:


1) HDFC Bank: -1.43%



SENSEX: 74,201.55 (-0.93%)


Top Gainers:


1) Tech Mahindra: +0.47%

2) TCS: +0.50%

3) Infosys: + 0.12%


Top Losers:


1) Asian Paints: -1.80%

2) Tata Steel: -1.49%

3) Bajaj Finserv: -1.47%

4) HDFC Bank: -1.43%

5) InterGlobe: -1.42%


Active by volume:


1) HDFC Bank: -1.43%

2) Tata Steel: -1.49%

3) RIL: -0.55%


Active by value:


1) HDFC Bank: -1.43%

2) RIL: -0.55%

3) Bharti Airtel: -0.39%


52 week low:


1) HDFC Bank: -1.43%

2) HUL: -0.61%


આ પણ વાંચો: રોકાણકારોની નજર આજના આ ડિવિડન્ડ શેરો પર



અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. RBIનો મોટો નિર્ણય, બજારમાંથી ₹1 લાખ કરોડ પાછા ખેંચશે
  2. NPCIનો FY26માં ચોખ્ખો નફો 12% ઘટીને ₹1,362 કરોડ થયો, આવક 21% વધી
  3. સેન્સેક્સ તળિયાથી 600 પોઇન્ટ અને નિફટી 200 પોઇન્ટ સુધરવા છતાં બજાર ઘટીને બંધ આવ્યું
  4. Silver ETFs : વૈશ્વિક બજારમાં વેચવાલીથી સિલ્વર ઈટીએફમાં 3 ટકાથી વધુનો કડાકો

Economy

See more
  1. India's Forex Reserves: ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં રેકોર્ડ ઉછાળો, ₹69.1 લાખ કરોડને પાર
  2. India Digital Economy : ભારતની B2B ડિજિટલ રેલ MSME માટે રૂ. 60 લાખ કરોડનું ધિરાણ અંતર દૂર કરશે
  3. અલ નિનોની અસર અને અખાતી યુદ્ધનાં કારણે દાડમની નિકાસમાં ઘટાડો
  4. ખાંડ ઉત્પાદન ઘટવાની શક્યતા! ભારતમાં 2027ની સીઝનમાં 2.9થી 3.1 કરોડ ટન ઉત્પાદનનો અંદાજ
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ITR Refund: ITR રિફંડમાં વિલંબ કેમ? આ 6 ભૂલો હોઈ શકે જવાબદાર
  2. 8th Pay Commission: લેવલ 7ના પેન્શનધારકોના પેન્શનમાં કેટલો થશે વધારો?
  3. UPI Payment: આ એક કામ કરી લેજો નહીંતર, 15 સપ્ટેમ્બરથી UPI-QR પેમેન્ટ થઇ જશે બંધ!
  4. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM