KuberaNowLogo
Tuesday, 27/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

27 ઑક્ટોબરે IPO માર્કેટમાં ત્રણ નવા IPO ખુલવાના છે. તેમાં બે Mainboard અને એક SME IPOનો સમાવેશ થાય છે.આ ઉપરાંત EAAA India Alternatives IPO હાલમાં Open છે, જ્યારે Core4 Engineers IPO માટે આજે છેલ્લો દિવસ છે.

kuberanow deskPublished On : 27 Oct 2026
ipo
IPO UpdateAI Generated Image

IPO Update: IPO માર્કેટમાં 27 ઑક્ટોબરે રોકાણકારો માટે ત્રણ નવા IPOના દરવાજા ખુલવાના છે. BLS Polymers, SFC Environmental Technologies અને Wiscon Industriesના IPO આજે શરૂ થશે. બીજી તરફ EAAA India Alternativesનો IPO હાલમાં Open છે, જ્યારે Core4 Engineers IPOમાં અરજી કરવા માટે આજે છેલ્લો દિવસ છે.


BLS Polymers IPO

BLS Polymersનો IPO 27 ઑક્ટોબરથી 29 ઑક્ટોબર 2026 સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે ₹142થી ₹150નો Price Band નક્કી કર્યો છે.

- Lot Size: 100 શેર

- Issue Size: ₹255 કરોડ

- Open Date: 27 ઑક્ટોબર 2026

- Close Date: 29 ઑક્ટોબર 2026


SFC Environmental Technologies IPO

SFC Environmental Technologiesનો IPO પણ 27 ઑક્ટોબરે ખુલશે અને 29 ઑક્ટોબરે બંધ થશે. તેનો Price Band ₹313થી ₹330 રાખવામાં આવ્યો છે.

- Lot Size: 45 શેર

- Issue Size: ₹667.53 કરોડ

- Open Date: 27 ઑક્ટોબર 2026

- Close Date: 29 ઑક્ટોબર 2026


Wiscon Industriesનો SME IPO

SME સેગમેન્ટમાં Wiscon Industriesનો IPO આજે ખુલશે. આ IPO માટે Price Band ₹194થી ₹204 છે અને તેનો Issue Size ₹110 કરોડ છે.

- Lot Size: 600 શેર

- Open Date: 27 ઑક્ટોબર 2026

- Close Date: 29 ઑક્ટોબર 2026


EAAA India Alternatives IPO હાલમાં Open

EAAA India Alternativesનો IPO 26 ઑક્ટોબરે ખુલ્યો છે અને 28 ઑક્ટોબરે બંધ થશે.

- Price Band: ₹1,585–₹1,665

- Lot Size: 9 શેર

- Issue Size: ₹1,200 કરોડ

- Open Date: 26 ઑક્ટોબર 2026

- Close Date: 28 ઑક્ટોબર 2026


Core4 Engineers IPO માટે આજે છેલ્લો દિવસ

Core4 Engineersના SME IPO માટે આજે એટલે કે 27 ઑક્ટોબરે છેલ્લો દિવસ છે. IPO માટે Price Band ₹88થી ₹93 છે.

- Lot Size: 1,200 શેર

- Issue Size: ₹55 કરોડ

- Open Date: 23 ઑક્ટોબર 2026

- Close Date: 27 ઑક્ટોબર 2026


આ પણ વાંચો :Stocks In News | 27 October 2026: આજે કયા Top Share ફોકસમાં રહી શકે

આ પણ જુઓ:

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn