KuberaNowLogo
Tuesday, 27/10/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

IPO Update: આજે કયો IPO ખુલશે અને કયામાં અરજીની છેલ્લી તક મળશે

આજે બે નવા IPOમાં અરજી શરૂ થશે, જેની સંયુક્ત ઈશ્યૂ સાઇઝ ₹385.17 કરોડ છે. તેમજ Qualiance Internationalનો ₹45.11 કરોડનો SME IPO 8 સપ્ટેમ્બરે બંધ થશે.

desk@kuberanowPublished On : 7 Sept 2026
IPO Update
IPO UpdateAI Generated Image

IPO બજારમાં આજે રોકાણકારો માટે બે નવા ઈશ્યૂ ખુલવાના છે. Mainboardમાં Pranav Constructions અને SME વિભાગમાં Apana Logisticsનો IPO આજે ખુલશે. આ ઉપરાંત, Qualiance Internationalનો SME IPO હાલમાં ખુલ્લો છે. આજે કોઈ IPO બંધ થવાનો નથી.


Mainboard IPO


Pranav Constructions


Price Band: ₹118–₹124

Lot Size: 120 શેર

Issue Size: ₹351.03 કરોડ

Open: 07 Sep 2026

Close: 09 Sep 2026


SME IPO


Apana Logistics


Price Band: ₹60–₹60

Lot Size: 2,000 શેર

Issue Size: ₹34.14 કરોડ

Open: 07 Sep 2026

Close: 09 Sep 2026


Qualiance International


Price Band: ₹120–₹127

Lot Size: 1,000 શેર

Issue Size: ₹45.11 કરોડ

Open: 04 Sep 2026

Close: 08 Sep 2026


આ પણ વાંચો: રોકાણકારોની નજર આજના આ ડિવિડન્ડ શેરો પર


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn