KuberaNowLogo
Tuesday, 08/09/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

TODAY OPEN IPO: આજે ખુલ્યા 3 મોટા IPO, જાણો કોની GMP છે સૌથી વધુ?

8 સપ્ટેમ્બરે Kanohar Electricals, Prasol Chemicals અને Glass Wall Systemsના IPO રોકાણકારો માટે ખુલ્યા છે. ત્રણેય IPO 10 સપ્ટેમ્બર સુધી ખુલ્લા રહેશે, જ્યારે ગ્રે માર્કેટમાં Kanohar Electricals સૌથી વધુ પ્રીમિયમ સાથે આગળ છે.

KuberaNow
kuberanowPublished On : 8 Sept 2026
WhatsAppFacebookXLinkedIn
OPEN IPO
8 સપ્ટેમ્બરે Kanohar, Prasol અને Glass Wallના IPO ખુલ્યાAI GENERATED

IPO બજારમાં 8 સપ્ટેમ્બરે રોકાણકારો માટે એકસાથે ત્રણ નવા વિકલ્પ ખુલ્યા છે. Kanohar Electricals, Prasol Chemicals અને Glass Wall Systems Indiaના IPOમાં આજથી અરજી કરી શકાય છે. ત્રણેય IPO 10 સપ્ટેમ્બરે બંધ થશે. ગ્રે માર્કેટના સંકેત મુજબ હાલમાં Kanohar Electricals સૌથી વધુ પ્રીમિયમ સાથે આગળ છે.


Kanohar Electricals: GMP 34% આસપાસ

ટ્રાન્સફોર્મર બનાવતી Kanohar Electricalsનો IPO કુલ ₹1,056 કરોડનોછે. કંપનીએ પ્રતિ શેર ₹601થી ₹632નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. IPOમાં ₹300 કરોડના નવા શેર જારી થશે, જ્યારે પ્રમોટર K Sons Family Trust દ્વારા આશરે ₹756 કરોડના શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે. ગ્રે માર્કેટ ડેટા મુજબ Kanohar Electricalsનો GMP આશરે 34% હતો.


Prasol Chemicals: ₹500 કરોડનો IPO

સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપની Prasol Chemicalsનો IPO પણ 8 સપ્ટેમ્બરે ખુલ્યો છે. કંપનીએ પ્રતિ શેર ₹643થી ₹676નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. કુલ ₹500 કરોડના IPOમાં ₹80 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને ₹420 કરોડની ઓફર ફોર સેલ સામેલ છે. અહેવાલ મુજબ IPOનો GMP આશરે 7% દર્શાવવામાં આવ્યો હતો.


આ પણ વાંચો: IPO Market : આઈપીઓ બજારમાં થશે રેકોર્ડ, 30 વર્ષ પછી એક જ દિવસે ખુલશે છ ઈશ્યુ


Glass Wall Systems: ₹428 કરોડનો IPO

Facade Solutions ક્ષેત્રની Glass Wall Systems (India)નો IPO ₹428 કરોડનો છે. કંપનીએ પ્રતિ શેર ₹172થી ₹182નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. ગ્રે માર્કેટમાં IPOની GMP આશરે 29% પર ટ્રેડ થઈ રહી છે.


GMPમાં Kanohar આગળ

open ipo


અમારી WhatsApp ચેનલમાં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

https://whatsapp.com/channel/0029VbDPNhHISTkJEDTirJ16

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn
Advertisement

Advertisement by KuberaNow

Market

See more
  1. સળંગ ત્રીજા દિવસે ESDS સોફ્ટવેર સોલ્યુશન્સમાં 20 ટકા અપર સર્કિટ, જાણો કેમ?
  2. વિસ્તરણના અહેવાલોના પગલે કંપની સિમ્ફનીનો શેર 14 ટકા ઉચકાયો
  3. Gold-Silver ETF : સોના-ચાંદી ETFના નિયમો બદલાયા, તમારા પર થશે શું અસર?
  4. જ્વેલરી સેક્ટરના શેરોમાં ધમધમાટભરી તેજી, જાણો કયા છે કારણો

Economy

See more
  1. coal gasification : હવે કોલસામાંથી બનાવાશે ગેસ, ગેસ-યુરિયાની અછત દૂર થશે
  2. ટોચના 7 શહેરોમાં ઘર ખરીદવું કેમ મોંઘું બન્યું? જમીનના ભાવમાં 120% સુધીનો ઉછાળો
  3. Life Insurance: જીવન વીમા બજારમાં તેજીનો માહોલ, ખાનગી કંપનીઓનો બજાર હિસ્સો વધશે
  4. તાંબાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, ભારતના ઉત્પાદન અને ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને થશે અસર
Advertisement

Advertisement by KuberaNow

Personal Finance

See more
  1. ITR Refund: ITR રિફંડમાં વિલંબ કેમ? આ 6 ભૂલો હોઈ શકે જવાબદાર
  2. 8th Pay Commission: લેવલ 7ના પેન્શનધારકોના પેન્શનમાં કેટલો થશે વધારો?
  3. UPI Payment: આ એક કામ કરી લેજો નહીંતર, 15 સપ્ટેમ્બરથી UPI-QR પેમેન્ટ થઇ જશે બંધ!
  4. EPFO મેમ્બર્સ માટે રાહતના સમાચાર, એક જ ક્લિકથી થઇ જશે એકાઉન્ટ વેરીફાઈ

MORNING BRIEF

Get the top 5 business stories before markets open — delivered to your inbox at 7:30 AM IST.

  • 24,000+ readers
  • Daily 7:30 AM