જેન્સેન હુઆંગનાં કમબેક પર સોશિયલ મીડિયામાં મીમ્સનો મારો
જેન્સન હુઆંગની Nvidiaમાં વાપસી સોશિયલ મીડિયા પર મીમ્સનો વિષય બની છે. WWE જેવી નાટકીય વાપસીથી લઈને GTA 6 અને બોલિવૂડની ભવ્ય એન્ટ્રી સુધીની સરખામણીઓ થઈ રહી છે. કંપનીના બોર્ડે તેમને ફરી જવાબદારી સોંપી છે, જોકે સ્વતંત્ર તપાસ ચાલુ રહેશે.

Jensen Huang Meme: જેન્સન હુઆંગના કમબેકની સમગ્ર વિશ્વમાં ચર્ચાનો હજુ અંત આવે તે પહેલા Nvidiaમાં તેમની વાપસીએ સોશિયલ મીડિયાને રમૂજનો નવો વિષય આપી દીધો છે. મીમ અને એઆઈ વીડિયો દ્વારા યુઝર્સે હુઆંગનાં કમબેકને મનોરંજન બનાવી દીધું છે. ઈન્ટરનેટની સુવિધાનો હાલમાં યુઝર્સ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. મીમ દ્વારા WWEમાં થતી નાટકીય કમબેક સાથે સરખાવી, તો કોઈએ બોલિવૂડના હીરોની ભવ્ય એન્ટ્રીનો રંગ આપ્યો છે. ચીની જાસૂસ, GTA 6ના ઉલ્લેખ સાથે પણ મીમ્સ બન્યાં. શેરબજારે તેમની વાપસીને વધાવી લેતાં સોશિયલ મીડિયામાં તેમના પર બનતી મીમનું ઘોડાપૂર ઊભરાયું છે. ટેક્નોલોજી ઉદ્યોગની ગંભીર ઘટનાને સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની રીતે મનોરંજનમાં ફેરવી હતી. કંપનીના નેતૃત્વ અને તપાસની ચર્ચા વચ્ચે હુઆંગની ટૂંકી ગેરહાજરી મીમ્સનું મુખ્ય કેન્દ્ર બની રહી હતી.
‘રજા લેવા' થી ‘GTA 6’ સુધી
આઈ એમ બેક!
જેન્સન હુઆંગ ચીની જાસૂસ બનવા તરફ
ફરી સ્ટાઇલમાં આવી ગયા CEO જેન્સન
હુઆંગની ટ્રમ્પનાં હસ્તે તાજપોશી
Nvidia હેડક્વાર્ટર તરફ જઈ રહેલા હુઆંગ
CHIP KING કો બદલના 'નામુમકિન'
ઓફિસમાં પાર્ટી મૂડમાં જેન્સેન
જો જેન્સેન હુઆંગ ભારતમાં કોર્પોરેટ નોકરી શોધનાર હોત તો
AIની સત્તાની ચાવી કમ્પ્યુટિંગમાં!
કમબેક થયું, તપાસ યથાવત્
હુઆંગની પુનઃનિયુક્તિ સાથે તપાસ બંધ થઈ નથી. Nvidiaએ સ્પષ્ટ કર્યું છે કે સ્વતંત્ર તપાસ નિષ્કર્ષ સુધી ચાલુ રહેશે. આમ, સોશિયલ મીડિયા પર ઘટનાનો રમૂજી રંગ જોવા મળી રહ્યો છે, પરંતુ કંપનીના સત્તાવાર સ્તરે તપાસની પ્રક્રિયા યથાવત્ છે.
આ પણ વાંચો: Nvidia: જેન્સન હુઆંગનું કમબેક, ડોનાલ્ડ ટ્રમ્પને કેટલો ફાયદો
આ પણ જુઓ:
Also Read

Nvidiaનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન વધ્યું, એક જ દિવસમાં ભારતની 10 મોટી કંપનીઓ જેટલી કમાણી કરી

11 દિવસમાં ખેલ પલટાયો! Jensen Huangના કમબેકથી Nvidiaમાં ખુશીની લહેર; બોર્ડના નિર્ણય પર સવાલ યથાવત્

જેન્સન હુઆંગની સંપત્તિમાં લગભગ ત્રણ લાખ કરોડનો ઉછાળો, અબજોપતિઓમાં 13માં સ્થાને

એશિયાઈ બજારોમાં જબરદસ્ત તેજી, KOSPI 7.5 ટકા અને Nikkei 225 લગભગ 5 ટકાનો ઉછાળો

Nvidia: જેન્સન હુઆંગનું કમબેક, ડોનાલ્ડ ટ્રમ્પને કેટલો ફાયદો

Nvidiaમાં જેન્સેન હુઆંગની વાપસીથી શેર 36% સુધી ઉછળ્યો, સોના અને બિટકોઈનમાં પણ તેજી

Nvidiaમાં જેન્સન હુઆંગની CEO પદે ધમાકેદાર વાપસી, જાહેરાત થતાં જ શેરમાં 28% નો ઉછાળો





